શોધખોળ કરો

નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 

નકલી સમન્સ અસલી સમન્સ જેવા લાગે છે, જેના કારણે જનતા માટે અસલી અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સામાન્ય લોકોને નકલી સમન્સ સામે સતર્ક રહેવાની સલાહ આપી છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં, કેટલાક છેતરપિંડી કરનારાઓ ED ના નામે નકલી સમન્સ અને નોટિસ મોકલીને લોકો પાસેથી છેતરપિંડી કરવાનો અથવા પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નકલી સમન્સ અસલી સમન્સ જેવા લાગે છે, જેના કારણે જનતા માટે અસલી અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે.

ED અધિકારીઓએ જણાવ્યું હતું કે બધા અસલી સમન્સ હવે એક સિસ્ટમ દ્વારા જારી કરવામાં આવે છે, જેમાં QR કોડ અને એક યૂનિક પાસકોડનો સમાવેશ થાય છે. આનાથી કોઈપણ વ્યક્તિ સરળતાથી ચકાસી શકે છે કે તેમને મળેલ સમન્સ અસલી છે કે નકલી. સમન્સમાં જારી કરનાર અધિકારીની સહી, સીલ, સત્તાવાર ઇમેઇલ ID અને ફોન નંબર પણ હશે.

1. અસલી અને નકલી વચ્ચે તફાવત કરવા માટે QR કોડ સ્કેન કરો

• તમારા મોબાઇલ ફોનથી સમન્સ પર QR કોડ સ્કેન કરો.

• સ્કેન કરવાથી ED વેબસાઇટ પર એક પેઈજ ખુલશે.

• તે પૃષ્ઠ પર સમન્સ પર લખેલ પાસકોડ દાખલ કરો.

• જો માહિતી સાચી હશે તો સમન્સ સંબંધિત સંપૂર્ણ વિગતો (જેમ કે નામ, અધિકારીનું નામ, પદ અને તારીખ) વેબસાઇટ પર પ્રદર્શિત થશે.


2. વેબસાઇટની મુલાકાત લઈને ચકાસો

• ED વેબસાઇટ https://enforcementdirectorate.gov.in પર મુલાકાત લો.

• ‘Verify Your Summons’  પર ક્લિક કરો.

• સમન્સ નંબર અને પાસકોડ દાખલ કરો.

• જો માહિતી સાચી હશે, તો વાસ્તવિક સમન્સની વિગતો વેબસાઇટ પર પ્રદર્શિત થશે.


જો તમને નકલી સમન્સ મળે તો શું કરવું ?

ED એ જણાવ્યું હતું કે સમન્સ જારી થયાના 24 કલાક પછી આ ચકાસણી કરી શકાય છે (રજાઓ અને શનિવાર અને રવિવાર સિવાય). જો સિસ્ટમ દ્વારા સમન્સ જારી કરવામાં ન આવ્યું હોય તો તમે તેને ચકાસવા માટે ED ના સહાયક નિયામક રાહુલ વર્માનો સંપર્ક કરી શકો છો. તેમને adinv2-ed@gov.in પર ઇમેઇલ કરી શકાય છે. 011-23339172 પર કૉલ કરીને પણ તેમનો સંપર્ક કરી શકાય છે. નવી દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર એન્ફોર્સમેન્ટ બિલ્ડિંગના એ-બ્લોક પર પણ તેમનો સંપર્ક કરી શકાય છે.

ED અધિકારીઓ ક્યારેય "ડિજિટલ અરેસ્ટ" કરતા નથી

ED એ સ્પષ્ટતા કરી છે કે કેટલાક છેતરપિંડી કરનારાઓ "ડિજિટલ અરેસ્ટ" અથવા "ઓનલાઈન ધરપકડ" ની ધમકી આપીને લોકોને પૈસા પડાવી રહ્યા છે. ED એ જણાવ્યું હતું કે, "આવો કોઈ કાયદો નથી. ED દ્વારા ધરપકડ હંમેશા કાનૂની પ્રક્રિયા મુજબ રૂબરૂ કરવામાં આવે છે, ઓનલાઈન કે ડિજિટલ રીતે નહીં." ED એ જનતાને અપીલ કરી છે કે ED અધિકારી હોવાનો દાવો કરતી અને પૈસા માંગતી અથવા ધરપકડની ધમકી આપતી કોઈપણ વ્યક્તિ અથવા સંદેશ પર વિશ્વાસ ન કરે. 

ટોપ સ્ટોરી

Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
સંકટમાં SpiceJet: 3 મોટા એરપોર્ટ પર 74% ફ્લાઇટ્સ રદ, આજે પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ
સંકટમાં SpiceJet: 3 મોટા એરપોર્ટ પર 74% ફ્લાઇટ્સ રદ, આજે પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget