શોધખોળ કરો

જયલલિતાના ઘરેથી રેડમાં મળ્યું હતું 28 કિલો સોનું અને 10 હજાર સાડીઓ, જાણો અમ્માની અજાણી 15 વાતો..

1/18
2/18
 15.જયલલિતાએ માત્ર તમિલનાડુના જ મહિલા મુખ્યમંત્રી નહિ પણ સૌથી નાની ઉંમરના સીએમ પણ હતા. મુખ્યમંત્રી બનતા જ જયલલિતાએ ગ્લેમરની દુનિયાના દરવાજા બંધ કરી દીધા હતા. તે મેકઅપ પણ નહોતા લગાડતા. ફિલ્મ ઈંડસ્ટ્રીના મિત્રોના આમંત્રણ છતાં   તે કોઈ કાર્યક્રમમાં જતા નહિ.

3/18
9. જયલલિતા પડદા ઉપર જેટલી જાણીતી થઈ, તેટલી જ જાણીતી રાજનીતિમાં બની હતી. તમિલનાડૂમાં જ નહીં, દેશની રાજનીતિમાં પણ તેમને એક ખાસ મૂકામ હાંસલ કર્યો હતો. જયલલિતાને તમિલનાડૂમાં અમ્માના નામથી જાણીતા હતા.

4/18
14. 25 માર્ચ 1989માં તમિલનાડુ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે વિવાદ ઘણો વધી ગયો હતો. જયલલિતાએ સદનમાંથી નીકળતા હતા તે સમયે ડીએમકેના એક સભ્યે તેમની સાડી એ રીતે ખેંચી હતી કે   તેમનો પલ્લુ પડી ગયો હતો. અને જયલલિતા જમીન પર પડી ગયા હતા. અપમાનિત જયલલિતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે ફરી આ સદનમાં ત્યારે જ પાછા ફરશે જ્યારે તે મહિલાઓ માટે સુરક્ષિત હશે. બીજા શબ્દોમાં તેમણે પોતાની જાતને જ કહ્યું કે તે તમિલનાડુ   વિધાનસભામાં સીએમ થઈને પાછા આવશે.

5/18
12. કરૂણાનીધિના સત્તામાં આવ્યા બાદ જયલલિતાના ઘરે જે દરોડા પડ્યા તેમાં 750 જોડી સેંડલ, 800 કિલો ચાંદી, 28 કિલો સોનું અને દસ હજડાર સાડીઓ, 91 ઘડિયાળ, 44 એસી, 19 ગાડીઓ મળી હતી. આ પછી તેમના પર આવક કરતા વધુ સંપત્તિનો કેસ પણ   ચાલ્યો હતો.

6/18
 11. જયલલિતા ફેશન માટે પણ જાણીતા હતા. તેમની સાડીઓ, ઘરેણા અને સેંડલ્સનો બહુ શોખ હતો. રાજવી ઠાઠ-માઠથી રહેવાના શોખીન જયલલિતા પાસે સાડીઓથી ભરેલા કેટલાય કબાટ હતા.

7/18
2. જયલલિતા જ્યારે સ્કૂલમાં ભણી રહ્યા હતા ત્યારે તેમની માંએ જયલલિતાને ફિલ્મોમાં કામ કરવા માટે રાજી કરી લીધા હતા. જયલલિતાએ 140 ફિલ્મોમાં કામ કર્યું છે. સ્કૂલી શિક્ષા દરમિયાન જયલલિતાએ ‘એપિસલ’નામની અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યું હતું.

8/18
10. તમિલનાડૂની રાજનીતિમાં જયલલિતાની કરિશ્માઈ વ્યક્તિત્વનો અંદાજો એ વાત પરથી લગાવવામાં આવે છે કે જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેંદ્ર મોદીની બાકી રાજ્યોમાં હવા ચાલી રહી હતી, તેમ છતાં જયલલિતાની પાર્ટીએ તમિલનાડૂમાં 39માંથી 37   સીટોં પર જીત મેળવી હતી.

9/18
3. 15 વર્ષની ઉંમરમાં જયલલિતાએ કન્નડ ફિલ્મોમાં અભિનેત્રીનું કામ શરૂ કરી દીધું હતું. તેના પછી તેમને તમિલ ફિલ્મોમાં કામ શરૂ કર્યું. મઝાની વાત તો એ છે કે જયલલિતા તે વખતે પહેલી એવી અભિનેત્રી હતી, જેણે સ્કર્ટ પહેરીને ભૂમિકા ભજવી હતી. જેના કારણે   તેઓ થોડા ચર્ચામાં આવ્યા હતા. કારણ કે તે વખતે સ્કર્ટ પહેરવું મોટી વાત ગણાતી હતી.

10/18
 8. કહેવામાં આવે છે કે એમજી રામચંદ્રન અને જયલલિતા એક-બીજાને પ્રેમ કરતા હતા, પરંતુ એમજી રામચંદ્રન વિવાહિત હતા અને તેઓ બે બાળકોના પિતા હતા. જેના કારણે તેમની સાથે જયલલિતાના લગ્ન થઈ શક્યા નહોતા. જેના કારણે તેમની વચ્ચે રહેલા   સંબંધોને નામ મળી શક્યું નહોતું. જો કે જયલલિતાએ હંમેશાં એવું કહ્યું છે કે એમજીઆર માત્ર તેમના મેંટર હતા, તેનાથી વિશેષ કંઈ નહોતું.

11/18
12/18
7. રામચંદ્રના મોત વખતે એમજીઆરની પત્ની જાનકી રામચંદ્રને જયલલિતાને તેમના પાર્થિવ દેહથી દૂર રાખ્યા હતા, જેનાથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, જયલલિતા અને રામ ચંદ્રનની વચ્ચે જે સંબંધો હતો, જેણે તેમની પત્ની સ્વીકાર કરી શકી નહોતી. અપમાન પછી   પણ જયલલિતાએ એમજીઆરના પાર્થિવ શરીરના દર્શન કર્યા હતા.

13/18
4. જયલલિતાની પહેલી ફિલ્મને એ સર્ટિફિકેટ મળ્યું હતું. જયલલિતા પોતાની પહેલી ફિલ્મ પોતે થિયેટરમાં જોઈ શકી નહોતી, કારણ કે તે વખતે તેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.

14/18
1. જયલલિતા જયરામનો જન્મ 24 ફેબ્રુઆરી 1948 એ મેસૂરમાં થયો હતો. માત્ર 2 વર્ષની ઉંમરમાંજ તેમને પિતાનો છાયો ખોયો હતો. તેમની માં જયલલિતાને લઈને બેંગ્લૂરુ પોતાના માતા-પિતાની પાસે આવી હતી. બાદમાં તેમની માંએ તમિલ સિનેમામાં કામ કરવાનું   શરૂ કરી દીધું હતું.

15/18
 6. આઠ અને સત્તરના દશકમાં સૌથી લોકપ્રિય અભિનેતા એમ જી રામચંદ્રનની સાથે જયલલિતાની જોડી ખૂબ જાણીતી બની હતી. 1965થી 1972 દરમિયાન તેમને સૌથી વધુ ફિલ્મો એમજી રામચંદ્રનની સાથે કરી હતી. એમજીઆર સાથે રહેલા સંબંધોના કારણે   જયલલિતાને જેટલી નામના મળી, તેના કરતા વધારે તેમને બદનામીનો સામનો કરવો પડ્યો હતો.

16/18
17/18
 13. જયલલિતાના દત્તકપુત્ર વી સુધાકરણના ભવ્ય લગ્નની પણ ઘણી ચર્ચા થઈ હતી. સુધાકરણના લગ્ન તમિલ અભિનેતા શિવાજી ગણેશનની પૌત્રી સાથે થઈ હતી. લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ થયા હતા. આ લગ્નએ ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનમાં બે રેકોર્ડ   બનાવ્યા હાતા. જેમાંથી એક હતું- લગ્નમાં સૌથી વધુ મહેમાનો આવ્યા હતા. અને બીજો લગ્ન માટે સૌથી મોટો પંડાલ સજાવવામાં આવ્યો હતો.

18/18
 5. જયલલિતાએ હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જયલલિતાની સૌથી ચર્ચિત હિંદી ફિલ્મ ‘ઈજ્જત’ હતી, જેમાં તેમની સાથે હીરો બૉલીવુડનો જાણીતો ચહેરો ધર્મેન્દ્ર હતો. આ ફિલ્મ 1968માં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget