શોધખોળ કરો
5G ટેક્નોલોજીને લઈ પરેશાન થઈ જૂહી ચાવલા, જાણો કોને શું કરી ફરિયાદ
1/5

50 વર્ષીય અભિનેત્રીએ પત્રમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક વૈજ્ઞાનિકો, એક્સપર્ટ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસરે માનવ સ્વાસ્થ્ય પર રેડિયોફ્રિકવન્સી રેડિએશનના હાનિકારક પ્રભાવોનો ઉલ્લેખ કર્યો છે.
2/5

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ 5જી મોબાઇલ ટેકનોલોજી પર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે.
Published at : 25 Feb 2018 09:49 PM (IST)
View More























