શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈની નિમણૂક, 3 ઓક્ટોબરે સંભાળશે પદ
1/3

18 નવેમ્બરે 1954માં જન્મેલા જસ્ટિસ ગોગોઈએ 1978માં વકાલતની શરૂ કરી હતી. તેમણે સંવૈધાનિક, ટેક્સેશન અને કંપની મામલોમાં ગુવાહાટી હાઇકોર્ટમાં લાંબા સમય સુધી વકાલત કરી હતી. રંજન ગોગોઈની 22 ફેબ્રુઆરી 2001ના રોજ ગુવાહાટી હાઇકોર્ટમાં પરમનેન્ટ જજના રૂપમાં નિમણુક કરવામાં આવી હતી.
2/3

વર્તમાનમાં જસ્ટિસ મિશ્રા પછી જસ્ટિસ ગોગોઈ સૌથી વરિષ્ઠ જજ છે. જસ્ટિસ ગોગોઈ અસમના રહેવાસી છે અને તેમણે એનસીઆર પર સુનાવણી માટે સ્પેશ્યલ બેન્ચની અધ્યક્ષતા પણ કરી હતી. સુપ્રીમ કોર્ટના ઘણા મહત્વપૂર્ણ નિણર્યોમાં તે સામેલ રહ્યા છે.
Published at : 13 Sep 2018 08:35 PM (IST)
Tags :
Chief Justice Of IndiaView More





















