શોધખોળ કરો

BMWમાં સુટકેસમાં પેક કરેલી યુવકની લાશ સાથે ઝડપાઈ યુવતી. પછી શુું થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

1/9
2/9
મળતી વિગતો અનુસાર, સીરત કૌર કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રસિંહ મોફરની ભત્રીજી છે. પોલીસના કહેવા પ્રમાણે, સીરત કૌરે અન્ય મહિલા સાથે મળીને પતિની લાશને બેગમાં પેક કરી ઘરની બહાર પાર્કિગમાં લાવી હતી.

3/9
એકમ ઢિલ્લોની હત્યા પાછળ લવ ડ્રાઇએંગલ બતાવવામાં આવી રહ્યું છે. સીરતની પોતાના ભાઇ વિનય પ્રતાપ બરાડના મિત્ર સાથે મિત્રતા હતી. આ ચક્કરમાં સીરતે વિનય અને તેના મિત્ર સાથે મળીને તેના પતિને હટાવ્યો હતો. એકમની હત્યાની યોજના બની રહી છે તેની જાણ સીરતની માતાને પણ હતી.

4/9
5/9
મૃતકના દીકરાના કહેવા પ્રમાણે, તેની માતા અને પિતા વચ્ચે કોઇના કોઇ કારણોસર ઝઘડાઓ થતાં રહેતા હતા. સીરત અને એકમે 12 વર્ષ અગાઉ લવ મેરેજ કર્યા હતા. બંન્નેને એક દીકરો અને એક દીકરી છે.

6/9
દરમિયાન સીરત કૌર ત્યાંથી ભાગી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળ પર આવી એકમ ઢિલ્લોનની લાશને કબજામાં લઇ આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે મૃતકના નાના ભાઇ દર્શનસિહની ફરિયાદના આધારે સીરત કૌર, મૃતકની સાસુ જસવિંદર કૌર અને સીરત કૌરના ભાઇ વિનય વિરુદ્ધ હત્યા અને હત્યાના પુરાવા નાશ કરવા મામલે કેસ દાખલ કર્યો છે.

7/9
અહીં સીરત કૌર પોતાની કારની પાછળની સીટ પર બેગ રાખવાનો પ્રયાસ કરતી હતી પરંતુ બેગ વજનદાર હોવાના કારણે તે કારમાં મુકી શકી નહોતી. જેને કારણે તેણે બાજુમાંથી પસાર થઇ રહેલા એક ઓટો ડ્રાઇવરને મદદ માટે બૂમ પાડી હતી. ઓટો ડ્રાઇવર મદદ માટે રોકાયો હતો પરંતુ તેના હાથમાં લોહી લાગતા તે ડરી ગયો હતો અને પોલીસને ફોન કર્યો હતો.

8/9
પોલીસના કહેવા પ્રમાણે, શનિવારની રાત્રે સીરત કૌર અને એકમ વચ્ચે કોઇ વાતને લઇને લડાઇ થઇ હતી. જેનાથી ગુસ્સે સીરતે પોતાના પતિને ગોળી મારી દીધી હતી. બાદમાં સીરતે તેના ભાઇ વિનય પ્રતાપ બરાડ અને તેની માતા જસવિંદર કૌરની મદદથી એકમની લાશને બેગમાં પેક કરી દીધી હતી.

9/9
મોહાલીઃ પંજાબના મોહાલીના ફેસ-3બીમાં એક મહિલાએ પોતાની પતિને માથામાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પતિની લાશને એક બેગમાં પેક કરીને બીએમડબલ્યૂ કારમાં રાખી બહાર ફેંકવા જતા ઝડપાઇ ગઇ હતી. પંજાબના મોહાલીમાં રહેતી સીરત કૌરે પોતાના પતિ એકમ ઢિલ્લોની ગોળી મારી હત્યા કર્યા બાદ તેની લાશને બેગમાં પેક કરી બહાર ફેંકવા જતાં ઝડપાઇ ગઇ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget