શોધખોળ કરો

બેંકોકમાં મેદાંતા હોસ્પિટલની એયર-એમ્બ્યુલંસ ક્રેશ થતાં પાયલટનું મોત, અન્ય ચાર ઘાયલ

1/4
આ દુર્ઘટના બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ઘાયલોને સેનાના હેલીકોપ્ટરોથી બેંકોકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અમને સૂચના મળી છે કે એર એમ્બ્યુલંસના પાયલટ અરૂણાક્ષ નંદીનું મૃત્યુ થયું છે. ડોક્ટર શૈલેંદ્ર અને ડો. કોમલ આઈસીયુમાં છે.

2/4
મેદાંતા હોસ્પિટલના પ્રમુખ નરેશ ત્રેહને કહ્યું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ એર એમ્બ્યુલંસમાં બેંકોકના એક દર્દીને લેવા માટે મોકલાઈ હતી, જે ફેફસાની બિમારીથી પીડિત હતો. મેદાંતાના ડોક્ટરોની એક ટીમ પહેલા જ બેંકોક પહોંચી ગઈ હતી. હું પણ કદાચ જઈશ. વિદેશ મંત્રાલયે અમારી ઘણી મદદ કરી છે.’

3/4
આ દુર્ઘટનામાં પાયલટ અરૂણાક્ષ નંદીનું આગની ઝપટમાં આવતા મોત થયું છે. તેમજ મેદાંતાના બે ડોક્ટરોની હાલત પણ ગંભીર છે. અન્ય બે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.

4/4
બેંકોક: દિલ્લી પાસે ગુરૂગ્રામના પ્રસિદ્ધ હોસ્પિટલ મેદાંતાની એક એર એમ્બ્યુલંસ બેંકોકમાં ક્રેશ થતાં પાયલટનું મોત થયું છે. બેંકોકથી એમ્બ્યુલંસમાં ફેફસાનાના એક દર્દીને ગુરૂગ્રામ લાવવાનો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Embed widget