શોધખોળ કરો
પદવીદાન સમારંભમાં બ્રિટિશ ના બદલે ભારતીય પોશાક પહેરવા મોદી સરકારના મંત્રીએ કરી અપીલ, જાણો વિગત
1/3

તેમણે કહ્યું કે, વિવિધ પહેલના કારણે ખાદીનું વેચાણ ચાર ગણું વધ્યું છે. જેનાથી નોકરીની તકો સર્જાઈ છે. 149મી જયંતી પર તેમને આ એક શ્રદ્ધાંજલિ હશે.
2/3

નવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશભરની યુનિવર્સિટીઓને પદવીદાન સમારોહમાં પરંપરાગત ભારતીય પોશાક પહેરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ તરીકે પદવીદાન સમારોહમાં અંગ્રેજો પ્રેરિત પોષાકના બદલે પરંપરાગત ભારતીય પોશાક પહેરવા જોઈએ.
Published at : 03 Oct 2018 09:26 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















