શોધખોળ કરો
ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની રાજકારણમાં એન્ટ્રી, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ ?
1/3

હસીને શમી સામે આઠ માર્ચના જાધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શમીની પત્ની હસીન જહાંએ તેના પર પાકિસ્તાની મહિલા પાસેથી પૈસા લેવાનો અને મેચ ફિક્સિંગ જેવા આરોપ લગાવ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભ્રષ્ટાચાર વિરોધી સમિતિએ તેને નિર્દોષ ગણાવ્યા હતા.
2/3

મુંબઈ: ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ છે. હસીન જ્હાં મુંબઈ કૉંગ્રેસ અઘ્યક્ષ સંજય નિરૂપમની હાજરીમાં કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ હતી.
Published at : 16 Oct 2018 10:22 PM (IST)
View More





















