શોધખોળ કરો
નિતિન ગડકરીની કોન્ટ્રાક્ટરોને ચેતવણી, કહ્યું- ભ્રષ્ટાચાર કરનારને બુલડોઝર નીચે દાટી દઈશ
1/3

તેમણે કાર્યક્રમમાં કોન્ટ્રાક્ટરોને લઈને કહ્યું, તમારી પાસેથી પૈસા નથી લીધા. આ ભારતના ગરીબોની સંપત્તિ છે. આ ડેમ બની રહ્યા છે, કેનાલ બની રહી છે, રોડ રસ્તા બની રહ્યા છે, દરેક ગામમાં વિજળી જઈ રહી છે, ઉદ્યોગ આવી રહ્યા છે, બેરોજગારને રોજગાર મળી રહ્યો છે અને દેશ આગળ વધી રહ્યો છે. આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.
2/3

નિતિન ગડકરીએ કહ્યું દેશમાં ફંડની કોઈ અછત નથી પરંતુ તે ભ્રષ્ટાચારને સહન નહી કરે. તેમણે કોન્ટ્રાક્ટોરોને લઈને કહ્યું, હું તેમને પૂંછુ છું તમે ચંબલ હાઈવે ક્યારે શરૂ કરશો? કેટલા પૈસા જોઈએ છે 8 હજાર કરોડ કે 10 હજાર કરોડ, ઈંદોર-ભોપાલ કરવો છે, 6 હજાર કરોડ, કેટલા જોઈએ છે જણાવો? સબમિટ કરો,જમીન અધિગ્રહણ કરો, ભૂમિ પૂજન કરો અને કામ શરૂ કરો.
Published at : 19 May 2018 01:50 PM (IST)
Tags :
BhopalView More




















