શોધખોળ કરો

ચીનની ફરી અવળચંડાઇ, અરૂણાચલમાં 1 કિમી સુધી અંદર ઘૂસ્યા; ભારતીય સેનાએ પાછા વાળ્યા

1/3
અરુણાચલ પ્રદેશ સરકારે હજી ચીનની ઘૂસણખોરીની કોઈ માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. આ અંગે સિઆંગના ડીસી ડુલી કામડુકે કહ્યું, 'અધિકારીઓએ ટૂટિંગ સબ ડિવિઝનમાં ચીનીઓની કોઈ ઘૂસણખોરીની માહિતી આપી નથી.' જ્યારે રાજ્યના પ્રભારી મુખ્ય સચિવ મારન્યા એતેએ પણ આવી કોઈ માહિતી હોવાનો ઈનકાર કર્યો છે.

2/3
સૂત્રોના કહેવા પ્રમાણે આ ઘટના 28 ડિસેમ્બરે બની હતી. ભારતીય સૈનિકોએ આ ટીમના માર્ગ બનાવવાના યંત્રો પણ જપ્ત કર્યા. તેમાં ખોદકામ કરતી બે મશીનોનો પણ સમાવેશ થાય છે. સરહદ પર સ્થિત જિદો ગામના નિવાસી ન્યોમિન ટેકસેંગ અને ગેલ્લિંગ ગામના પેમા નેયસિરે પણ મશીનો જપ્ત થઈ હોવાની વાત જણાવી છે. સ્થાનિક સૂત્રો મુજબ એલએસી પાસે આ ઉપકરણ હજી સુધી પડ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે કોઈ અથડામણ થઈ નથી અને વર્તમાન વ્યવસ્થાના માધ્યમથી જ વિવાદ ઉકલી ગયો છે. આજુબાજુના વિસ્તારોના લોકોનો દાવો છે કે ચીનની ટીમમાં સિવિલ કર્મચારીઓની સાથે કેટલાક વરદીધારી પણ જોડાયેલા હતા.

3/3
નવી દિલ્હીઃ ડોકલામ વિવાદનો અંત આવ્યા બાદ ચીને ફરી એકવખત અવળચંડાઈ કરી છે. અરૂણાચલ પ્રદેશના સિયાંગ ક્ષેત્રમાં ટૂટિંગમાં ભારતના સુરક્ષા જવાનોએ જ્યારે ચીની સૈનિકોને કન્સ્ટ્રક્શનનું કામ રોકવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમે અમારા વિસ્તારમાં કામ કરી રહ્યા છીએ. ભારતીય સુરક્ષા કર્મીઓ દ્વારા જ્યારે તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા ત્યારે તેઓ પરત જતા રહ્યા પરંતુ સાથે લાવેલો ખોદકામનો સામાન, મશીનો રહસ્યમય રીતે ભારતીય વિસ્તારમાં જ છોડીને જતા રહ્યા હતા. ભારતે ચીનને તેમના મશીનો અને સામાન પરત લઇ જવા સંદેશો મોકલ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

Embed widget