શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

નોટબંધીના વિરોધમાં વિપક્ષોએ 28 નવેમ્બરે જાહેર કર્યું ભારત બંધનું એલાન

1/3
નવી દિલ્લીઃ મોદી સરકાર દ્ધારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં  તમામ વિપક્ષો એક થઇ  ગયા છે. શિયાળુ સત્રની શરૂઆતથી જ વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં નોટબંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વિપક્ષના હોબાળા બાદ લોકસભાને આખો દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષોએ નોટબંધીના વિરોધમાં 28 નવેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. વિપક્ષો આ દિવસે આક્રોશ દિવસ તરીકે મનાવશે.

2/3
 પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિપક્ષ દ્ધારા 28 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આજે વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા હતા. તેમણે નોટબંધી પર ચાલી રહેલી ચર્ચાને સાંભળી હતી. કોગ્રેસ, લેફ્ટ, અને સમાજવાદી પાર્ટીએ નોટબંધીની તપાસ માટે જેપીસીની માંગ કરી હતી.

3/3
તમામ રાજકીય પક્ષો આ મામલે વડાપ્રધાન મોદી સંસદમાં નિવેદન આપે તેવી માંગણી કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં રાહુલ ગાંધીએ સંસદમાં જણાવ્યુ હતું કે, મોદી સંસદમાં આવવાથી કેમ ડરે છે. તેમને કઇ વાતનો ડર છે. તે કોન્સર્ટ અને ટીવીમાં બોલી શકે છે તો સંસદમાં કેમ બોલી શકતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી

Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ

Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે

IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ
IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Election Result 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતગણતરી શરૂ, જુઓ લેટેસ્ટ અપડેટ્સHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ
Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ
Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે
Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે
IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ
IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ
IPL Auction 2025: IPL 2025ના મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર, સામે આવ્યું ચોંકાવનારું કારણ

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું

ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત

Embed widget