શોધખોળ કરો
Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
સુરતમાં પત્નીની હત્યા કરી પતિની આત્મહત્યા. સિંગણપોરમાં પત્નીની હત્યા બાદ પતિની આત્મહત્યા. લાંબા સમયથી ચાલતા વિવાદમાં પત્નીને ઉતારી મોતને ઘાટ. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સુરતમાં પત્નીની પહેલા હત્યા કરી અને બાદમાં પતિએ પણ આત્મહત્યા કરી લીધી.પોલીસે હાલમાં ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. પતિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે જ્યારે આત્મહત્યા પહેલા તેણે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. લાંબા સમયથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. સુરતમાં પત્નીની હત્યા કરી પતિની આત્મહત્યા.
સુરત
![Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/38f07a71d1d9483fd4bd21e6a27bfcc0173920411072273_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?
![Surat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/7243b8d8e50b4c76acf4253a13d203e4173909032838573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો
![Surat Murder Case : સુરતમાં ખૂદ પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/b076ba2ffa30d1574f391107c0d18e76173907974338173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Murder Case : સુરતમાં ખૂદ પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
![Surat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/08/d0f86e7196ffa09a696873d182f68f2517390354840291012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા
![Surat tragedy: સુરત મનપાના પાપે માસૂમ કેદારનો ગયો જીવ! 24 કલાક બાદ ગટરમાંથી મળી આવ્યો માસૂમનો મૃતદેહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/edaf3a936a786482ed6ed6db4d819d3117388528701641012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat tragedy: સુરત મનપાના પાપે માસૂમ કેદારનો ગયો જીવ! 24 કલાક બાદ ગટરમાંથી મળી આવ્યો માસૂમનો મૃતદેહ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement