શોધખોળ કરો
હનીપ્રીતે રામ રહીમ પાસે જવા પકડી જીદઃ કારણ જાણીને તમે ચોંકી જશો
1/7

બીજી બીજુ પોલીસને હનીપ્રીતના એક મોબાઇલ વિશે કડી મળી ગઇ છે. આ મોબાઇલ હવે કોઇ બીજાની પાસે રખાવવામાં આવ્યો છે. પોલીસને તે વ્યક્તિની જાણકારી છે. તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
2/7

હનીપ્રીતે કહ્યું, “પાપાજીની કમરમાં દુઃખાવો રહે છે. તેઓ આ દર્દથી હેરાન થતા હશે, એટલે મારું ત્યાં હોવું જરૂરી છે. એક ડોક્ટરે હનીપ્રીતને પૂછ્યું પણ ખરું કે શું તું ડોક્ટર છે કે પછી કોઇ ડિગ્રી લીધી છે, જે બાબાને દર્દ થવા પર ત્યાં જવાની વાત કહી રહી છે.
Published at : 08 Oct 2017 12:25 PM (IST)
View More























