શોધખોળ કરો
Advertisement
દિલ્લીઃ ચાલતા જઇ રહેલા યુવકને ટેમ્પાએ પાછળથી મારી ટક્કર, ઘટનાસ્થળ પર મોત, જુઓ CCTV
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં સુભાષ નગર વિસ્તારમાં સવારે થયેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ વીડિયોથી અંદાજ લગાવી શકાય છે કે દિલ્લીમાં લોકો કેટલા અસંવેદનશીલ બની ગયા છે. વાસ્તવમાં મતિબુલ નામનો એક વ્યક્તિ પોતાની નાઇટ ડ્યુટી પૂર્ણ કરીને સુભાષ નગરમાં રસ્તા પર ચાલતો જઇ રહ્યો હતો.
આ દરમિયાન ડીડીયુ હોસ્પિટલ તરફથી પૂરઝડપે આવતા એક ટેમ્પોએ પાછળથી મતિબૂલને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયુ હતું. ટક્કર બાદ ચાલકે ટેમ્પો રોક્યો હતો પણ તરત જ તે ત્યાંથી ભાગી જાય છે. આ દરમિયાન અનેક વ્યક્તિઓ ત્યાંથી પસાર થાય છે પણ કોઇએ પણ તે વ્યક્તિની મદદ કરવાની દરકાર લીધી નહોતી. ઘટનાના કલાક બાદ પોલીસને આ ઘટનાની સુચના મળી હતી પણ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ગયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement