શોધખોળ કરો

1 મેથી રોજ નક્કી થશે પેટ્રોલ-ડીજલનો ભાવ, શરૂઆતમાં આ પાંચ શહેરોમાં લાગુ કરાશે

1/3
 આ ત્રણ ઑયલ કંપનીઓના આ પાંચ શહેરોમાં 200 આઉટલેટ્સ છે. જ્યાં એક નવા ભાવ પર રોજ પેટ્રોલિયમ પ્રોડેક્ટ્સ મળશે. જો પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો આ કંપનીઓ આખા દેશમાં જોશે કે આ યોજના સાચી રીતે લાગૂ થઈ છે કે નહીં. આ પ્રોજેક્ટથી ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો તો કરવો નથી પડી રહ્યો.

2/3
ઑયલ કંપની ભારત પેટ્રોલિયમ, ઈંડિયન ઓયલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ ઈચ્છે છે કે પેટ્રોલ-ડીજલના ભાવ હવે રોજ નક્કી થાય. આ યોજના માટે એક પાયલોટ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં એક મેથી દેશના પાંચ શહેરો પોડેંચેરી, વિશાખાપટ્ટનમ, ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢમાં લાગૂ કરી દેવામાં આવશે.

3/3
 નવી દિલ્લી: હવે પેટ્રોલ-ડીજલના ભાવ રોજ નક્કી થશે. શરૂઆતમાં પાંચ શહેરોમાં પેટ્રોલ-ડીજલના ભાવ નક્કી થશે. એક મેથી પોડેંચેરી, વિશાખાપટ્ટનમ, ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢમાં રોજ પેટ્રોલ-ડીજલના ભાવ નક્કી થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Embed widget