શોધખોળ કરો
Budget 2019: મોદી સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, ખેડૂતોને કેટલા રૂપિયા આપશે?
1/3

પિષુય ગોયલે રજુ કરેલા બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર 12 કરોડ ખેડૂતોના ખાતામાં દર મહિને 500 રૂપિયા જમા કરાવશે.
2/3

આ સ્કિમ ડિસેમ્બર 2018થી લાગુ કરવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ 75,000 કરોડ રૂપિયા વર્ષે સરકાર ભરશે. નાના ખેડૂતોને દર મહિને 500 રૂપિયા મળશે. ખેડૂતોને ત્રણ ભાગમાં રૂપિયા આપવામાં આવશે.
Published at : 01 Feb 2019 11:54 AM (IST)
View More





















