શોધખોળ કરો

મન કી બાતઃ PMએ સપ્તાહમાં એક દિવસ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ન કરવાની અપીલ કરી

1/4
 મોદીએ કેશ ટ્રાન્જેક્શનના સ્થાને ડિજીટલ ચુકવણી કરી કાળા નાંણા અને ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ લડાઇ માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે લોન્ચિંગના બે મહિનમાં ભીમ એપ 1.5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી. જો સવા સો કરોડ નાગરિક સંકલ્પ કરે તો 2.5 કરોડ ડિજીટલ ટ્રાન્જેક્શન માટે આપણે એક વર્ષ રાહ જોવી નહીં પડે. મહીનામાં લક્ષ્ય મેળવશે. તમેે બાળકોની સ્કૂલ ફી, રેલવે-હાઇ યાત્રાની ટિકીટ બુકીંગ અને અન્ય દરેક લેવડ-દેવડ ડિજીટલ રીતે કરી શકો છો. તેમણે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ પણ આપી.

2/4
 મોદીએ કહ્યું કે ન્યુ ઇન્ડિયાનું સપનું સવા સો કરોડ લોકોના સંકલ્પથીજ પૂરુ થશે. વડાપ્રધાને દેશસેવા કેશલેશ ટ્રાન્ઝેક્શન દ્વારા પણ થઈ શકે છે એમ જણાવતા દેશના લોકોને આવતા મહિનામાં 2.5 કરોડ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું લક્ષ્યાંક હાંસલ કરવા અપીલ કરી છે. મોદીએ કહ્યું કે દરેક વસ્તુ બજેટ અથવા સરકારી ધન સાથે જોડાયેલું નથી. દરેક નાગરિક જવાબદારી અને ફરજ નિભાવવાનો સંકલ્પ લે જેથી ન્યુ ઇન્ડિયાનું સપનુ સરળતાથી પૂરુ થશે.

3/4
સાથે લોકોને મહાત્મા ગાંધીના સંગઠાત્મક કૌશલ્ય યાદ કરવા માટે પણ કહ્યું.મોદીએ કહ્યું કે હતાશાથી પીડિત લોકોને શરમના કારણે પોતાનાં અનુભવ જણાવતા નથી. આપણે સ્થિતિ બદલવી જોઇએ.

4/4
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 11 કલાકે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું. મોદીએ આ 30મી વખત મન કી બાત કરી હતી. તેમણે કહ્યું કે, ન્યૂ ઇન્ડિયાની ટીકા થવી યોગ્ય છે, પરંતુ જો 125 કરોડ દેશવાસી સંકલ્પ કરે તો આ મુશ્કેલ નથી. જો દરેક નાગરિક સંકલ્પ કરે કે હું સપ્તાહમાં એક દિવસ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નહીં કરું તો ન્યૂ ઇન્ડિયાનું સપનું પૂરું થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Embed widget