શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ થતાં આતંકવાદ અને પરિવારવાદથી મુક્તિ મળશેઃ PM મોદી
LIVE
Background
જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોની અડચણો દૂર કરી. આ એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો
20:36 PM (IST) • 08 Aug 2019
સંસદમાં કોણે મતદાન કર્યું, કોણે સમર્થન આપ્યું અને કોણે નહી, તેનાથી આગળ વધીને સાથે મળીને જમ્મુ કાશ્મીર અને લદાખના હિતમાં કામ કરવાનું છે. જમ્મુ કાશ્મીર અને લદાખની ચિંતા આપણા બધાની ચિંતા છે. તેમનું દુખ છે આપણું દુખ છે.
20:36 PM (IST) • 08 Aug 2019
લદાખના નવયુવાઓને સારુ શિક્ષણ માટે સારી સંસ્થાઓ મળશે. ત્યાંના લોકોને સારી હોસ્પિટલ મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ઝડપથી આધુનિકીકરણ થશે.
20:30 PM (IST) • 08 Aug 2019
મને પૂરો વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીરની જનતા અલગતાવાદીઓને હરાવીને નવી આશાઓ સાથે આગળ વધશે.
20:28 PM (IST) • 08 Aug 2019
જમ્મુ કાશ્મીરમાં જે રીતે પંચાયતની ચૂંટણીઓ થઈ તે રીતે વિધાનસભાની પણ ચૂંટણી થશે
20:20 PM (IST) • 08 Aug 2019
કેટલાક સમય માટે જમ્મુ અને કાશ્મીર કેંદ્ર શાસિત પ્રદેશ રહેશે અને બાદમાં તેમા ફરી બદલાવ કરવામાં આવશે. રાજ્યપાલ શાસનમં ત્યાં વિકાસ થઈ રહ્યો છે અને હવે કલમ 370 હટાવ્યા બાદ રાજ્યનો વધારે ઝડપથી વિકાસ થશે.
Load More
Tags :
Act 370 Jammu Kashmir Article 370 Khand 1 Article 370 Part 1 International Reaction On Article 370 Jammu Kashmir New Map Jammu Kashmir Reorganisation Bill Naredra Modi Pakistan Reaction On Article 370 Prime-minister-modi Rahul Gandhi On Article 370 Tweets On Article 370 Union Territory Jammu & Kashmirગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion