શોધખોળ કરો
ડ્રગ્સ તસ્કરોને હવે ફાંસીની સજા, પંજાબ સરકારે કેંદ્ર સરકારને મોકલ્યો પ્રસ્તાવ
1/3

નશાના કારોબારને મુળમાંથી ઉખેડી ફેંકવા માટે તેની સાથે જોડાયેલા લોકોને આકરી સજાની જોગવાઇ કરવી જરૂરી છે. અને ફાંસીની સજા તે આકરી જોગવાઇ છે. અત્રે ઉલ્લેખીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહ વિધાનસભા ચૂંટણી દરમિયાન પંજાબના લોકોને ડ્રગ્સ બંધી મુદ્દે વચનો આપી ચુક્યા છે. તેમણે સત્તામાં આવ્યા બાદ પંજાબને નશામુક્ત કરવાનું લોકોને વચન આપ્યું હતું.
2/3

પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારને તેમણે આ પ્રસ્તાવ મંજુરી માટે મોકલી આપ્યો છે. નશાનો વેપારના કારણે પંજાબની નવી પેઢી બરબાદ થઇ રહી છે. ન માત્ર પંજાબ પરંતુ દેશમાં પણ ડ્રગ્સનો કારોબાર એક મોટી સમસ્યા બનતો જાય છે. ત્યારે તેને અટકાવવા માટે પંજાબ દ્વારા એક કડક પગલા માટેની પહેલ કરવામાં આવી છે.
Published at : 03 Jul 2018 07:59 AM (IST)
Tags :
DrugsView More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















