શોધખોળ કરો
2019ની ચૂંટણી માટે રાહુલ ગાંધીએ બનાવી 3 કમિટી, જાણો કોને-કોને મળ્યું સ્થાન
1/5

નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટી, મેનિફસ્ટો કમિટી અને પ્રચાર કમિટી સહિત કુલ 6ણ કમિટીની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટીમાં ફરી એક વખત જૂના ચહેરાઓ પર ભાર મુક્યો છે.
2/5

19 સભ્યોની ઘોષણાપત્ર કમિટીમાં મનપ્રીત બાદલ, પી.ચિદમ્બરમ, સુસ્મિતા દેવ, રાજીવ ગૌડા, ભુપેન્દ્ર સિંહ હુડ્ડા, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ, બિન્દુ કિષ્ણન, શૈલજા કુમારી, રઘુવીર મીણા, સેમ પિત્રોડા, સચિન રાવ, મુકુલ સંગ્મા, શશી થરૂર, લલીતેશ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Published at : 25 Aug 2018 07:45 PM (IST)
View More





















