શોધખોળ કરો
વાજપેયીના નિધન પર રાહુલ ગાંધીએ કહ્યું-‘ભારતે એક મહાન પુત્ર ગુમાવ્યા’
1/3

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, "ભારતે આજે એક મહાન પૂત્રને ગુમાવ્યો, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી હજારો લોકો પ્રેમ અને આદર કરતા હતા. અને તેમને યાદ કરીશું "
2/3

ઉલ્લેખનીય છે કે વાજપેયીને હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેમની તબિયત બુધવાર રાતથીજ ખૂબજ નાજૂક બની ગઈ હતી. વાજપેયી 2014માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાજપેયી ત્રણ વાર વડાપ્રધાન રહી ચુક્યા છે.
Published at : 16 Aug 2018 07:45 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















