શોધખોળ કરો

તમિલનાડૂમાં નેતૃત્વની અછત દૂર કરી MGR જેવુ શાસન આપવાનો રજનીકાંતનો વાયદો

1/3
રાજનીતિમાં એક અભિનેતાના આવવના નિર્ણય પર સવાલો કરવા પર વિપક્ષના નેતાઓને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે ‘હાલની સરકાર અને નેતાઓ પૂછી રહ્યા છે કે અભિનેતા મેકઅપ છોડીને રાજનીતિમાં કેમ આવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘હું 67 વર્ષનો થઈ ગયો છું અને કારણ કે તમે તમારું કામ સરખી રીતે નથી કર્યું એટલા માટે હું આવી રહ્યો છું.

2/3
રજનીકાંતે કહ્યું મને ખબર છે કે રાજનીતિક સફર સરળ નથી પરંતુ જે શાસન એમજીઆરે સામાન્ય જનતાને આપ્યું છે તે હું આપી શકું છું. મને વિશ્વાસ છે કે હું આ કરી શકું છું. સાથે જ તેમણે લોકોને મજબૂત નેતૃત્વનો વિશ્વાસ અપાવતા કહ્યું કે, જયલલિતા નહીં રહ્યા અને કરુણાનિધિ બીમાર રહે છે. તમિલનાડુને નેતાની જરૂર છે. હું આવીને તે ખાલીજગ્યા ભરીશ. ભગવાન મારી સાથે છે.”

3/3
નવી દિલ્લી: દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે સોમવારે ચેન્નઈ સ્થિત એક કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. રજનીકાંતે કહ્યું તેઓ સારી રીતે સરકાર ચલાવી શકે છે. સુપરસ્ટાર રજનીકાંતે લોકોને વાયદો કર્યો છે કે તે રાજ્યમાં નેતૃત્વની અછતને દૂર કરશે અને એમજીઆર જેવું શાસન આપશે. તેમણે કહ્યું જયલલિતા નથી રહ્યા, કરૂણાનિધિ બિમાર છે. તેમણે એમજીઆરનુ નામ લેતા કહ્યું તેઓ તેમની જેમ રાજ્યની સેવા કરી શકે છે. તેમણે કહ્યું એમજીઆર જેવા લોકો હજારો વર્ષોમાં એક વખત જન્મે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

Embed widget