શોધખોળ કરો
રામ મંદિર માટે કુંભમાં આજથી શરૂ થશે પરમ ધર્મ સંસદ, સંતો સાથે જોડાશે દેશ-વિદેશના પ્રતિનિધિઓ, જાણો વિગતે
1/4

જોકે, જજોની બંધારણીય બેન્ચમાં એક જજ જસ્ટિસ એસએ બોબડે ના હોવાના કારણે સુનાવણી ટળી ગઇ છે. હવે આગામી સુનાવણી ક્યારે થશે તે નક્કી નથી. આ બધાની વચ્ચે હવે આજથી કુંભમાં ધર્મ સંસદ શરુ થઇ રહી છે, જ્યાં સંતોની વચ્ચે રામ મંદિર પર ચર્ચા થશે.
2/4

બીજી ધર્મ સંસદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ આયોજિત કરવામાં આવશે. આ ધર્મ સંસદમાં વીએચપીના મોટા નેતાઓ ઉપરાંત બીજેપી નેતાઓ સામેલ થશે. અમિત શાહ, યોગી આદિત્યનાથ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ સામેલ થશે.
Published at : 28 Jan 2019 09:45 AM (IST)
Tags :
Ram TempleView More




















