શોધખોળ કરો

રામમંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય મંજૂર છે: મોહન ભાગવત

1/4
સૂત્રો અનુસાર, કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે આ પણ કહ્યું કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો સારા છે. તેઓ પીએમ મોદી સાથે અનેક બાબતો પર તેમની ચર્ચા પણ થાય છે. ભાગવતે આ પણ કહ્યું કે, સંઘ ઈંટરનેટ પર ટ્રોલિંગનું સમર્થન નથી કરતું અને દબાવ વગર દેશની એકતા માટે કામ કરે છે.

2/4
નવી દિલ્લી: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યા મામલે કહ્યું કે, તેને સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકાર્ય છે. ભાગવતે મંગળવારે 50 દેશોના રાજદૂતો અને રાજનયિકો સાથે મુલાકાત કરી હતી.

3/4
આ કાર્યક્રમાં એક સવાલના જવાબ આપતા તેમણે કહ્યું કે, તેમનું સંગઠન ભાજપને નિયંત્રિત નથી કરતું અને ના તો ભાજપ તેના સંગઠનને નિયંત્રિત કરે છે. અમે સ્વતંત્ર રહીને એક સ્વયંસેવક તરીકે તેનો સંપર્ક કરીએ છે અને વિચારોનું આદાન પ્રધાન કરીએ છે.

4/4
એક સમાચારપત્ર પ્રમાણે, ભાગવતને જ્યારે આ કાર્યક્રમમાં સવાલ પૂછવામાં આવ્યો કે, લોકસભા ચૂંટણીમાં રામ મંદિર મામલાનો ઉકેલ આવશે? ત્યારે તેના જવાબમાં ભાગવતે કહ્યું કે, આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે અને સુપ્રીમ કોર્ટ આ મામલે જે પણ ચુકાદો આપે તેમને તે સ્વીકાર્ય રહેશે

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

Embed widget