શોધખોળ કરો

સાંઈ બાબાનો ‘સબ કા માલિક એક’ સંદેશો બદલીને તેના સ્થાને ટ્રસ્ટીઓએ કયો મેસેજ પ્રચલિત કર્યો? બાબાની બેઠકનું નામ બદલીને પણ શું કરાયું?

1/6
સાંઇબાબા સમાધિના શતાબ્દિ વર્ષ એટલે કે આ વર્ષે સાંઈ મંદિરમાં સ્થાપિત ધ્વજ-સ્તંભ પર પણ માત્ર ૐનું પ્રતીક બનેલું છે. ભક્તોનું કહેવું છે કે, તેના પર સાથે અન્ય ધર્મોનાં પ્રતીકો પણ બનાવી શકાયાં હોત. અહીં સાઇનબોર્ડ ભગવા કલરનું કરાયું છે. પહેલાં તે કાળા અને લીલા રંગના હતાં.

2/6
સાંઈ સંસ્થાનના બધાં પ્રકાશનો અને સાંઇબાબાની તસવીરોમાં હંમેશા ‘સબ કા માલિક એક’નો સંદેશ રહેતો હતો. પરંતુ 2013 પછી ‘ૐ સાંઈનાથાય નમ:’ તેની જગ્યા લઈ લીધી હતી. સાંઈ સંસ્થાનની ડાયરી અને સાંઈસચ્ચરિત્રમાં પણ છેલ્લાં 4 વર્ષથી એ જ પ્રકાશિત થઈ રહ્યું છે.

3/6
સાંઈબાબા સમાધિના શતાબ્દી સમારંભમાં તાજેતરમાં જ સ્થાપિત કરાયેલા સાંઈ ધ્વજ-સ્તંભ પર પણ ઓમનું પ્રતીક બનાવવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે, સાંઈબાબાના સર્વધર્મ સમભાવ મુજબ સ્તંભ પર સર્વધર્મનું પ્રતીક હોવું જોઈતું હતું. સાંઈ સંસ્થાન શિરડીના ભૂતપૂર્વ વહીવટી અધિકારી સુભાષ જગતાપ તેને સાંઈ સિદ્ધાંતોને છોડી દેવા સમાન ગણાવે છે. તેઓ કહે છે, સાંઈબાબ કહેતા હતા કે, રામ-રહિમ એક છે, હિન્દુ-મુસ્લિમ એકતા હશે તો જ પરમાર્થ સાધી શકાશે.

4/6
હવે સાંઈ સંસ્થાનના બધાં પ્રકાશનો અને સાંઈબાબાના ફોટા પર હંમેશા જોવા મળતો ‘સબ કા માલિક એક’ સંદેશ જોવા મળતો નથી. તેની જગ્યા ‘ૐ શ્રી સાંઈનાથાય નમ:’એ લઈ લીધી છે. આ સાથે જ સાંઈબાબા શિરડીમાં જ્યાં 60 વર્ષ સુધી રહ્યા હતાં તે જગ્યાનો ઉલ્લેખ દ્વારકામાઈ મસ્જિદના રૂપમાં થતો હતો. હવે મસ્જિદના સાઈનબોર્ડ પર ‘દ્વારકામાઈ મંદિર’ લખી દેવાયું છે. આ સાથે જ મંદિર પરિસરમાં દિશા બતાવનારાં બોર્ડ અને મહત્વપૂર્ણ જગ્યાઓના અનેક સાઈનબોર્ડ પણ ભગવા રંગમાં રંગાઈ ગયા છે.

5/6
2016માં શિરડી સંસ્થાનમાં ભાજપ સાથે સંકળાયેલા કેટલાંક લોકોની ટ્રસ્ટીઓ તરીકે નિમણૂંક કરાયા બાદ સાંઈમંદિરના ભગવાકરણને ગતિ મળી હતી અને ‘ૐ શ્રી સાંઈનાથાય નમ:’ના પ્રસારનો પ્રયાસ શરૂ થયો હતો. આ પ્રયાસ પહેલાંથી ચાલતો હતો પરંતુ છેલ્લાં સાડા ચાર વર્ષમાં તેમાં ઘણી ગતિ આવી છે.

6/6
શિરડી: અંદાજે 150 વર્ષ પહેલાં દુનિયાને સાંઈબાબાએ ‘સબ કા માલિક એક’નો સંદેશ આપ્યો હતો. આજે દુનિયાભરમાં હજારો સાંઈ મંદિરોના માધ્યમથી કરોડો સાંઈભક્તો આ સંદેશને દુનિયામાં પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, પરંતુ સાંઈબાબાની કર્મભૂમિ અને તેમના સમાધિ સ્થળ શિરડીમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

Embed widget