શોધખોળ કરો

દલિત સંગઠને PM- રાષ્ટ્રપતિને લોહીથી લખ્યો પત્ર, SC-ST એક્ટને પુન:સ્થાપિત કરવા કરી માંગ

1/3
દેશભરમાં દલિત સંગઠનોએ બીજી એપ્રિલે ભારત બંધનું એલાન કર્યું હતું. જેને લઈને દેશના અલગ અલગ જગ્યાએ ભારે હિંસા ભડકી હતી અને 12 લોકોના મોત થયા હતા. ભારતીય દલિત પેન્થર પાર્ટીના સભ્યોએ હિંસામાં મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

2/3
ઉત્તરપ્રદેશના કાનપૂર જિલ્લાના ભારતીય દલિત પેન્થર પાર્ટીના સભ્યોએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લોહી વડે પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું કે, મહામહિમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનજી ભારત સરકાર એસટી/એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ 1989ને સંસદમાં અધ્યાદેશ દ્વારા કાયદો બનાવી પુન:સ્થાપિત કરવામાં આવે.

3/3
કાનપુર: એસસી- એસટી એક્ટમાં બદલાવને લઈને હાલમાંજ સુપ્રીમ કોર્ટ આપેલા નિર્ણય પર વિવાદ હજું શાંત થયો નથી. દલિત સંગઠનના સભ્યોએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લોહીથી પત્ર લખી અધ્યાદેશ દ્વારા કાયદો બનાવવા અને આ અધિનિયમને પુન:સ્થાપિત કરવાની માંગ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget