શોધખોળ કરો

શિવપાલ યાદવે 'સમાજવાદી સેક્યુલર મોર્ચા'ના નામથી નવી પાર્ટી બનાવી, મુલાયમ સિંહ હશે અધ્યક્ષ

1/4
શિવપાલ યાદવના આ નિવેદન પછીથી જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શિવપાલ યાદવ નવી પાર્ટી બનાવી શકે છે. આ ઉપરાંત શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવનું નામ લીધા વગર તેમને શકુની ગણાવ્યા હતા. શિવપાલે કહ્યું હતું કે, ભલે મે સમાજવાદી સંવિધાન ન વાંચ્યું હોય પરંતુ તેના રચેતાએ ગીતા વાંચવાની ચોક્કસ જરૂર છે. આમ તેમણે રામગોપાલ યાદવ પર સીધો પ્રહાર કર્યો હતો.

2/4
 નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ શિવપાલ યાદવે અખિલેશ યાદવને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ પર મુલાયમ સિંહને પરત કરી દે. જો અખિલેશ પાર્ટી અધ્યક્ષ પદ નહીં છોડે તો પાર્ટીનું તૂટવુ નક્કી છે. શિવપાલે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશે મીડિયા સામે કહ્યું હતું કે તેઓ માત્ર 3 મહિના માટે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે, તેઓ ચૂંટણી પછી આ પદ ફરી મુલાયમ સિંહને સોંપી દેશે. તો હવે તેમણે તેમનો વાયદો નીભાવીને આ પદ નેતાજીને સોંપી દેવું જોઈએ.

3/4
ત્યારે શિવપાલ યાદવે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને કહ્યું હતું કે, તે આ પદ છોડી દે અને તેની જગ્યાએ મુલાયમ સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે. ઉલ્લેખનીય છે કે, યૂપી ચૂંટણી બાદતી ઈટાવાના જસવંતનગરથી ધારાસભ્ય અને સપાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવ સતત અખિલેશ અને પાર્ટીના જનરલ સેક્રેટરી રામગોપાલ યાદવ પર નિશાન સાધતા રહ્યા છે.

4/4
લખનઉઃ સમાજવાદી પાર્ટીમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયે શિવપાલ યાદવે શુક્રવારે અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી. તેમણે સમાજવાદી સેક્યુલર મોર્ચાની જાહેરાત કરી છે. સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ આ નવા મોર્ચાના અધ્યક્ષ હશે. આ અવસર પર શિવપાલ યાદવે કહ્યું કે, નેતાજીના સમ્માન માટે નવી પાર્ટીની રચના કરી રહ્યો છું. હાલમાં જ તેમણે ઈટાવામાં તેના સંકેત આપ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget