શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

દિલ્હીમાં સ્કૂલની મનમાની, ફી લેવા માટે 40 બાળકોને પાંચ કલાક સુધી ભોયરામાં પુરી દેવાયા, FIR દાખલ

1/5
આ ગંભીર મામલો મીડિયામાં આવતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ કે
આ ગંભીર મામલો મીડિયામાં આવતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ કે "આ ઘટનાથી મને દુઃખ થયું છે. જ્યારે મને આ ઘટનાની ગઇકાલે રાત્રે ખબર પડી તો મે અધિકારીઓને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો."
2/5
ખાન અનુસાર, જે બાળકીઓએ ફી જમા નથી કરાવી તેમને જ અહીં રાખવામાં આવી છે. પેરેન્ટ્સનું કહેવું છે કે અમે સપ્ટેમ્બર મહિનામાં જ ફી જમા કરાવી દીધી હતી. એક બાળકના માતાપિતાએ મીડિયાને ચેક પણ બતાવ્યો હતો.

3/5
બાળકીઓના માતાપિતા અનુસાર, બાળકીઓ ભોયરામાં જમીન પર બેસેલી મળી હતી, ત્યાં પંખો પણ ન હતો. છેલ્લા પાંચ કલાકથી ભૂખ્યા હતા અને ટૉઇલેટ પણ જવા દેવામાં ન હતા આવ્યા. પેરેન્ટ્સે જ્યારે હેડ મિસ્ટ્રેસ ફરાહ ખાનને ફરિયાદ કરી તો તેમને સ્કૂલમાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી.

4/5
બાળકીઓના માતાપિતાઓએ જણાવ્યું કે, બપોરે લગભગ 12.30 વાગ્યા જ્યારે તે બાળકીઓને લેવા માટે સ્કૂલ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે, 40 બાળકો ક્લાસમાં નથી. ટીચર્સને જ્યારે પુછ્યુ ત્યારે ખબર પડી કે ફી જમા ના કરવવાના કારણે બાળકીઓની અટેન્ડેન્સ નથી લગાવવામાં આવી, તેમને 5 કલાકથી સ્કૂલના બેઝમેન્ટમાં પુરી રાખવામાં આવી છે. સ્કૂલની હેડ મિસ્ટ્રેસ ફરાહ દીબા ખાનના કહેવાથી આમ કરવામાં આવ્યું છે. જોકે બાદમાં પોલીસે આ અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

5/5
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની સ્કૂલની મનમાની સામે આવી છે. બલ્લીમારાન સ્થિત રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલે ફીસ જમા નહીં કરાવવાના નામ પર 5 થી 8 વર્ષના 40 બાળકીઓ પર સોમવારે જુલમ ગુજાર્યો છે. બધી બાળકીઓને સ્કૂલના બેઝમેન્ટમાં 5 કલાક સુધી પુરી રાખવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 

Maharashtra Election Results 2024: મહાયુતિ કે આઘાડી... 1 લાખથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો કોણે જીતી?
મહાયુતિ કે આઘાડી... 1 લાખથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો કોણે જીતી?
IPL Auction 2025 Live: આજે સાઉદી અરબમાં ખેલાડીઓની હરાજી, પ્રથમ દિવસે તૂટી શકે છે તમામ રેકોર્ડ 

ડાયાબિટીસના દર્દીઓએ શિયાળામાં સવારે આ ફળ જરૂર ખાવું જોઈએ, સુગર લેવલ રહેશે નિયંત્રણમાં
ડાયાબિટીસના દર્દીઓએ શિયાળામાં સવારે આ ફળ જરૂર ખાવું જોઈએ, સુગર લેવલ રહેશે નિયંત્રણમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલLimbadi Ahmedabad Highway Accident : લીંબડી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 ઘાયલAhmedabad Hit And Run CCTV : અમદાવાદમાં બેફામ દોડતી કારે 2 સાયકલિસ્ટને લીધા અડફેટે, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 
Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 
Maharashtra Election Results 2024: મહાયુતિ કે આઘાડી... 1 લાખથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો કોણે જીતી?
મહાયુતિ કે આઘાડી... 1 લાખથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો કોણે જીતી?
IPL Auction 2025 Live: આજે સાઉદી અરબમાં ખેલાડીઓની હરાજી, પ્રથમ દિવસે તૂટી શકે છે તમામ રેકોર્ડ 
IPL Auction 2025 Live: આજે સાઉદી અરબમાં ખેલાડીઓની હરાજી, પ્રથમ દિવસે તૂટી શકે છે તમામ રેકોર્ડ 
ડાયાબિટીસના દર્દીઓએ શિયાળામાં સવારે આ ફળ જરૂર ખાવું જોઈએ, સુગર લેવલ રહેશે નિયંત્રણમાં
ડાયાબિટીસના દર્દીઓએ શિયાળામાં સવારે આ ફળ જરૂર ખાવું જોઈએ, સુગર લેવલ રહેશે નિયંત્રણમાં
Aadhaar Card Update: આધાર કાર્ડમાં ફોટો-સરનામું જેવી વિગતો મફતમાં અપડેટ કરાવવી છે? માત્ર થોડા દિવસો બાકી છે, જાણો  પ્રક્રિયા
આધાર કાર્ડમાં ફોટો-સરનામું જેવી વિગતો મફતમાં અપડેટ કરાવવી છે? માત્ર થોડા દિવસો બાકી છે, જાણો પ્રક્રિયા
IND vs AUS: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, જયસ્વાલ બાદ કોહલીની શાનદાર સદી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Embed widget