અરજીકર્તાનું કહેવું છે કે, સરકારે આંકડા મેળવ્યા વગર 10 ટકા અનામને મંજૂરી આપી દીધી છે. આર્થિક આધારે નબળા વર્ગને 10 ટકા અનામત આપવાના મામલે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નોટીસ જારી કરવામાં આવી છે. પંરુત અનામત પર સ્ટે આપવાની ના પાડી છે. જોકે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, અરજીકર્તાની અરજી પર સુનાવણી કરશે.
2/2
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામ આપવાના મામલે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી છે. પરંતુ અનામત પર સ્ટે આપવાની ના પાડી દીધી છે. જોકે સુપ્રીમ કોર્ટેનું કહેવું છે કે, તે અરજીકર્તાની અરજી પર સુનાવણી કરશે. કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.