શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ચા ગોટાળોઃ રોજની 18500 કપ ચા પી જાયે છે ભાજપ સરકાર, 3 કરોડનું બિલ

1/7
નિરુપમે એટલું જ નહીં, તેમને ઉંદર ગોટાળા પર પણ સવાલ કર્યો, તેમને કહ્યું કે, શું મંત્રાલયમાં ઉંદર ચા પીવે છે. તેમનો ઇશારો પૂર્વ મંત્રી એકનાથ એડસેના તે નિવેદન પર હતો જેમાં તેમને માત્ર એક અઠવાડિયામાં મંત્રાલયના 319,400 ઉંદરને મારવાનો દાવો કર્યો હતો.

2/7
નિરુપમે કટાક્ષ કરતાં કહ્યું કે, લાગે છે કે સીએમ એને સીએમઓ આટલુ મોટુ બીલ માટે કંઇક વધારે મોંઘી ગોલ્ડન ટીનો ઉપયોગ કરે છે. અફસોસ છે કે, મહારાષ્ટ્રમાં રોજ ખેડૂતોના મોત થઇ રહ્યાં છે પણ સીએમઓ ચા પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે.

3/7
તેમને કહ્યું કે, ચા પર થયેલો ખર્ચ ચોંકાવનારો છે, સીએમઓમાં રોજની 18,591 કપ ચાની ખપત છે. આ કેવી રીતે સંભવ છે? તેમને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે,
તેમને કહ્યું કે, ચા પર થયેલો ખર્ચ ચોંકાવનારો છે, સીએમઓમાં રોજની 18,591 કપ ચાની ખપત છે. આ કેવી રીતે સંભવ છે? તેમને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "સીએમ કયા પ્રકારની ચા પીવે છે, કેમકે મે માત્ર ગ્રીન ટી, યલો ટી અને આ પ્રકારના અમૂક જ નામ સાંભળ્યા છે.
4/7
આરટીઆઇ અનુસાર, 2017-18માં સીએમઓમાં 3,34,64,904 રૂપિયાની ચા પીવામાં આવી, જ્યારે આ આંકડો વર્ષ 2015-16 માં 57,99,150 રૂપિયા હતો.

5/7
મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે માહિતી અધિકાર (આરટીઆઇ)નો હવાલો આપતા કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં સીએમઓમાં ચાયની વપરાશ પર ખર્ચમાં ભારે વધારો થયો છે.

6/7
જોકે, બાદમાં પ્રદેશ રાજ્ય સરકારે સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેમને મંત્રાલયમાં ઉંદરને મારવા માટે 3,19,400 ઉંદરનાશક દવાઓનો યૂઝ કરવા વિશે કહ્યું હતું.

7/7
મુંબઇઃ ઉંદર ગોટાળા બાદ હવે મહારાષ્ટ્ર સરકાર પર ચા ગોટાળાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ બુધવારે મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)માં દરરોજના 18,500 કપ ચાની ખપત છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget