શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
તેલંગણામા મતદાન કરવા લાઈનમાં ઉભા રહ્યા સાઉથના સુપરસ્ટાર, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07161402/jr-ntr.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![હૈદરાબાદ: તેલંગાણામાં આજે મતદાન થઈ રહ્યું છે. સામાન્ય વ્યક્તિથી લઈને મોટા સ્ટાર સુધી પોલિંગ બૂથ પર મત આપવા માટે પહોંચી રહ્યા છે. 3 વાગ્યા સુધીમાં તેલંગાનામાં 57.17 % મતદાન થયુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07160934/evm.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હૈદરાબાદ: તેલંગાણામાં આજે મતદાન થઈ રહ્યું છે. સામાન્ય વ્યક્તિથી લઈને મોટા સ્ટાર સુધી પોલિંગ બૂથ પર મત આપવા માટે પહોંચી રહ્યા છે. 3 વાગ્યા સુધીમાં તેલંગાનામાં 57.17 % મતદાન થયુ છે.
2/8
![બાહુબલીના ફેમસ ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પણ મતદાન કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07160723/ss-rajamouli.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાહુબલીના ફેમસ ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પણ મતદાન કર્યું હતું.
3/8
![પોતાના વ્યસ્ત શેડ્યૂઅલમાંથી સમય કાઢી ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા પણ મતદાન કરવા માટે પહોંચી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07160718/sania.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના વ્યસ્ત શેડ્યૂઅલમાંથી સમય કાઢી ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા પણ મતદાન કરવા માટે પહોંચી હતી.
4/8
![તેલંગાનાની વાત કરીએ તો અહીં વિધાનસભાની 119 બેઠકો માટે ચૂંટણી જંગ જામ્યો છે. રાજ્યામાં સત્તારૂઢ તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને કોંગ્રેસ નીત પીપુલ્સ ફ્રન્ટની વચ્ચે લગભગ ટક્કર જોવા મળી રહી છે. ટીઆરએસ બધી બેઠકો પર ચૂંટણી લડી રહી છે. વિપક્ષી તેલગુ દેશમ પાર્ટીમાં (ટીડીપી), માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) અને તેલંગણા જન સમિતિ સામેલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07160715/ntr.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેલંગાનાની વાત કરીએ તો અહીં વિધાનસભાની 119 બેઠકો માટે ચૂંટણી જંગ જામ્યો છે. રાજ્યામાં સત્તારૂઢ તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને કોંગ્રેસ નીત પીપુલ્સ ફ્રન્ટની વચ્ચે લગભગ ટક્કર જોવા મળી રહી છે. ટીઆરએસ બધી બેઠકો પર ચૂંટણી લડી રહી છે. વિપક્ષી તેલગુ દેશમ પાર્ટીમાં (ટીડીપી), માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) અને તેલંગણા જન સમિતિ સામેલ છે.
5/8
![સાઉથના બીજા સુપર સ્ટાર નાગાર્જુને પણ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07160710/nagarjuna.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથના બીજા સુપર સ્ટાર નાગાર્જુને પણ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.
6/8
![જૂનિયર એનટીઆરે પણ મતદાન કર્યું હતું. તેની સાથે તેના માતાએ પણ મતદાન કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07160705/jr-ntr.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનિયર એનટીઆરે પણ મતદાન કર્યું હતું. તેની સાથે તેના માતાએ પણ મતદાન કર્યું હતું.
7/8
![તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવીએ પણ મતદાન કર્યું હતું. કોઈ વીવીઆઈપી લોકો માટે અલગ લાઈન નહોતી રાખવામાં આવી. સુપરસ્ટાર ચિરંજીવીએ પણ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07160701/chiranjeevi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવીએ પણ મતદાન કર્યું હતું. કોઈ વીવીઆઈપી લોકો માટે અલગ લાઈન નહોતી રાખવામાં આવી. સુપરસ્ટાર ચિરંજીવીએ પણ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.
8/8
![સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/07160656/allu.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.
Published at : 07 Dec 2018 04:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)