શોધખોળ કરો
જાણીતી તેલુગુ એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ કરી આત્મહત્યા, જાણો વિગત
1/4

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાની રહેવાસી નાગા ઝાંસીએ ટેલિવિઝન સીરિયલ ‘પવિત્ર બંધન’ ઉપરાંત અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત થોડા મહિનાથી તે અમીરપેટ વિસ્તારમાં બ્યૂટી પાર્લર પણ ચલાવતી હતી.
2/4

પોલીસને ફ્લેટમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં ખુલાસો થયો છે કે તે સૂર્યા નામના છોકરા સાથે રિલેશનશિપમાં હતી. સુસાઇડ નોટમાં એવો પણ ઇશારો હતો કે એક્ટ્રેસ જે છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી તેના ઘરવાળા માનતા નહોતા. માતા-પિતાના દબાણ કારણે સૂર્યાએ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે ડિપ્રેશનમાં જતી રહી હતી અને આત્મહત્યા કરી લીધી હતી.
Published at : 06 Feb 2019 03:58 PM (IST)
View More




















