ગુરુગ્રામઃ હરિયાણામાં ઘૂમ્મસના કારણે મોટી દૂર્ઘટના ઘટી છે, અહીં એક પછી એક 50 ગાડીઓ એકબીજા સાથે ટકરાઇ ગઇ, રોડ અકસ્માતમાં કુલ આઠ લોકોના મૃત્યુ થયાના સમાચાર છે. મરનાર બધા વ્યક્તિઓ એક જ પરિવારના હોવાના રિપોર્ટ મળી રહ્યાં છે, જોકે ઘાયલની સંખ્યા હજુ પણ વધી રહી છે.
2/5
3/5
4/5
આ ભયાનક અકસ્માતમાં લગભગ 2 કિલોમીટર સુધી લાંબો જામ થઇ ગયો છે, હાલમાં ફ્લાઇઓવર પરથી ગાડીઓને હટાવવામાં આવી રહી છે. પોલીસ અને તંત્ર આ કામગીરીમાં લાગી ગઇ છે.
5/5
રિપોર્ટ્સ અનુસાર, ઝજ્જરના બાદલી ફ્લાઇઓવર પર વાહન દૂર્ઘટના ઘટી, ત્યારબાદ ફાસ્ટ સ્પીડથી આવતી બન્ને બાજુની લગભગ 50 જેટલી ગાડીઓ એકબીજાને ટકરાઇ ગઇ હતી.