શોધખોળ કરો

શ્રીનગર: CRPFના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ

1/3
 આ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે સેનાએ એક અજાણ્યા યુવકનો મૃતદેહ જપ્ત કર્યો હતો. આ વ્યકિત પાકિસ્તાની ઘુસણખોર હવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે 30 વર્ષના એક વ્યક્તિનો મૃતદેહ નૌશેરા સેક્ટરના સેર ગામથી મળી આવ્યો હતો. તેમણે જણાવ્યું કે મૃતક પાસે પાકિસ્તાની રૂપિયા, એક પોકેટ ડાયરીઅને પાકિસ્તાનની કેટલીક સિગારેટ મળી છે.અધિકારીએ જણાવ્યું કે, નિયંત્રણ રેખા પાર કરતી વખતે કરંટવાળા તારના કારણે તેમનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

2/3
 પોલીસના જણાવ્યું અનુસાર સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમ બાટમાલુ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન આતંકીઓએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થઈ ગયો છે.

3/3
 જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં મંગળવારે સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. જ્યારે બે જવાન ઘાયલ થઈ ગયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકીઓની શોધખોળ માટે સેનાએ તે વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ અપરેશન હાથ ધર્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

Embed widget