શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: પુલવામાં અથડામણમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ
1/3

શનિવારે સવારે પુલવામા જિલ્લાનાં ખારપુરામાં સુરક્ષાદળોએ આતંકીઓ હોવાની સૂચનાના આધારે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી ફાયરીંગમાં સુરક્ષાદળોએ હિઝબુલ કમાન્ડર જહૂર સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.
2/3

તપાસ અભિયાન દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ હતી. આ એનકાઉન્ટર દરમિયાન એક જવાન પણ શહીદ થયો છે. જ્યારે બે જવાન ઇજાગ્રસ્ત છે. આ ઉપરાંત એનકાઉન્ટર દરમિયાન એક યુવાનને પણ ગોળી વાગી છે. જે પછી હોબાળો મચ્યો હતો.
Published at : 15 Dec 2018 11:43 AM (IST)
Tags :
Jammu And KashmirView More





















