શોધખોળ કરો

ત્રિપુરામાં ભાજપની જીતના શિલ્પી પરણ્યા છે પંજાબી યુવતીને, કઈ રીતે બંને પડેલાં પ્રેમમાં ? જાણો રસપ્રદ વિગત

1/7
બિપ્લબ દેબ લગભગ સાત વર્ષ સુધી આરએસએસ કાર્યકર્તા તરીકે કામ કર્યું. ઓગસ્ટ 2017માં બિપ્લબ દેબે કોગ્રેસના ધારાસભ્ય સુદીપ રોય બર્મન અને પાંચ ધારાસભ્યોને બીજેપીમાં સામેલ કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. બાદમાં તેમને વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી. 7 જાન્યુઆરી 2016માં રાજ્યમાં ભાજપની કમાન સોંપાયા બાદ તેમણે ભાજપના ‘ચલો પલટાઈ’ અભિયાન દ્વારા રાજ્યમાં ભાજપનો પ્રચાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

2/7
નવી દિલ્હીઃ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ડાબેરીઓને કારમી હાર આપીને ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે. અહીં 25 વર્ષથી સત્તામાં રહેલી માણિક સરકારને ભાજપે બહારનો રસ્તો દેખાડી દીધો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ત્રિપુરામાં મુખ્યમંત્રી પદની રેસમાં ત્રિપુરા ભાજપના અધ્યક્ષ બિપ્લબ દેબ સૌથી આગળ છે. જોકે, ભાજપે અત્યાર સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી.

3/7
બિપ્લબ દેબનો જન્મ ત્રિપુરાના ઉદયપુર જિલ્લામાં થયો હતો જે આજે ગોમતી જિલ્લાના નામથી ઓળખાય છે. બિપ્લબ દેબએ પ્રારંભિક શિક્ષણ ત્રિપુરામાં મેળવ્યું. બાદમાં ગેજ્યુએશનનો અભ્યાસ ત્રિપુરા યુનિવર્સિટીમાં કર્યો. બાદમાં તેઓ દિલ્હી આવી ગયા જ્યાં પ્રોફેશનલ જીમ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યુ અને 15 વર્ષ સુધી અહી રહ્યા બાદ પાછા ત્રિપુરા જતા રહ્યા.

4/7
પોતાની લવસ્ટોરી પર વાત કરતા નીતિ દેબએ કહ્યું કે, તેઓ પ્રથમવાર અટલ બિહારી વાજપેઇની સરકાર દરમિયાન એસબીઆઇની પાર્લામેન્ટ સ્ટ્રીટ બ્રાન્ચમાં મળ્યા હતા. તે દરમિયાન તેઓ ભાજપના નેતા રીટા વર્મા માટે કામ કરતા હતા. અમારી મુલાકાત અનેકવાર બેન્કમાં થઇ હતી. તેમણે મને મારા એકાઉટન્ટ મારફતે પ્રપોઝ કર્યો. બાદમાં અમારા લવ કમ એરેન્જ મેરેજ થયા હતા.

5/7
બિપ્લબ દેબ મુખ્યમંત્રી બને તેવું ઇચ્છો છો તેના પર નીતિ દેબએ કહ્યું કે, હું ક્યારેય ભવિષ્યનું વિચારતી નથી. તેઓ જે ઇચ્છશે તેને મારુ સમર્થન આપીશ. તેઓ છેલ્લા બે વર્ષથી ભાજપ માટે ત્રિપુરામાં મહેનત કરી રહ્યા હતા.

6/7
બિપ્લબ દેબની પત્ની નીતિ દેબ નવી દિલ્હીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરે છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નીતિ દેબએ જણાવ્યું કે, તે તેમના પતિની સાર્વજનિક લાઇફની રાહ જોઇ રહી હતી. મારો પતિ નિરાશ હોય તેવું ઇચ્છતી નથી. મારા પતિ ત્રિપુરાના લોકોની સેવા કરે તેવું ઇચ્છું છું.

7/7
બિપ્લબ દેબ આરએસએસના કાર્યકર્તા રહી ચૂક્યા છે. અને તેમને વર્ષ 2016માં ત્રિપુરા બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બિપ્લબ દેબએ મૂળ પંજાબી નીતિ દેબ સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરો અને એક દીકરી છે. નીતિ દેબ ઇચ્છે છે કે તેમના પતિ રાજકીય કરિયર પર ધ્યાન આપે તે યોગ્ય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget