શોધખોળ કરો
એંકર યુવતીએ સાથી એંકર સાથે પીધો શરાબ, યુવક તેના ફ્લેટ પર રાત રોકાયો, સવારે યુવક બાથરૂમ ગયો ને યુવતીએ કરી આઘાતજનક હરકત....
1/5

એક અન્ય સાથી પત્રકારના મતે રાધિકા આત્મહત્યા કરી શકે નહીં. રાધિકા ખૂબ ખુશમિજાજી હતી અને તે હંમેશા બધા સાથે સારો વ્યવહાર કરતી હતી. તે ઓફિસમાં તમામ કાર્યક્રમમાં ઉત્સાહિત થઇને ભાગ લેતી હતી.
2/5

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાધિકા અને અવસ્થી વચ્ચે નશાની હાલતમાં ઝઘડો થયો હતો. આ વચ્ચે રાહુલ જ્યારે બાથરૂમમાં ગયો ત્યારે રાધિકા બાલ્કનીમાંથી કૂદી ગઇ હતી. રાહુલે પોલીસને જણાવ્યું કે, રાધિકા ગુરુવાર સાંજથી માનસિક રીતે પરેશાન હતી જેની વાત રાધિકાએ તેને કરી હતી. જેને પગલે તેણીએ તેના પરિવારજનો સાથે વાત કરી હતી. પોલીસ એન્કર રાહુલની વાત પર વિશ્વાસ કરી રહી નથી અને તે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.
Published at : 17 Dec 2018 01:01 PM (IST)
View More





















