આરોપ છે કે બન્ને ભાઈ દ્વારા પોતાની પત્નિને આ લોકો સાથે સેક્સ સંબંધ બાંધવા માટે કહેવામાં આવ્યું હતું. સેક્સ સંબંધ બાંધવાનો ઈન્કાર કર્યા બાદ 30મી એપ્રિલના દિવસે બન્ને ભાઈઓએ પોતાની પત્નિઓને તલાક આપી ઘરમાંથી કાઢી મુકી હતી.
2/6
પોલીસ અધિકારી શ્લોક કુમારને કરવામાં આ વેલી પોલીસ ફરિયાદમાં બન્ને મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના પતિ સગા ભાઈ છે. સાથે સાથે ક્રિકેટમાં દરરોજ સટ્ટો લગાવતા હતાં. આશરે 15 દિવસ પહેલા સટ્ટામાં બન્ને ભાઈ લાખો રૂપિયા હારી ગયા હતાં.
3/6
આનો વિરોધ કરવામાં આવ્યા બાદ બન્ને ભાઈઓએ પોતાની પત્નિઓને ત્રણ તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી છે. હાલમાં પોલીસમાં બન્ને બહેનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
4/6
ત્યાર બાદ સટ્ટામાં જીતી ગયેલા લોકો દ્વારા પોતાના પૈસા પરત આપવા માટેની માંગ કરવામાં આવી હતી. નાણાં ચુકવવામાં નિષ્ફળ રહેલ બન્ને સગા ભાઈઓને જીતનાર લોકોએ તેમની પત્નિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટેની માંગ કરી હતી.
5/6
ઉત્તરપ્રદેશ: જનપદ શામલીના ઝિંઝાના પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ક્રિકેટ પર સટ્ટો લગાવનાર બે ભાગ પર જંગી દેવું થઈ ગયા બાદ આ નાણાં પરત ચુકવી દેવા માટે પોતાની પત્નિઓને બીજા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું.
6/6
પોલીસ હવે આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની સામે કાર્યવાહી કરવા માટેના આદેશ આપ્યા છે. પોલીસ દ્વારા મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ચૈસાના નિવાસી એક વ્યક્તિએ આશરે આઠ મહિના પહેલા પોતાની બે પુત્રીઓના લગ્ન જનપદ સહારનપુરમાં નકુડ વિસ્તાર નિવાસી બે સગા ભાઈ સાથે કરી દીધાં હતાં.