શોધખોળ કરો

Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર  

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈજાગ્રસ્ત થયાના છ દિવસ બાદ આજે ડોક્ટરે તેમને ઘરે જવાની મંજૂરી આપી છે.

Saif Ali Khan Discharged: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈજાગ્રસ્ત થયાના છ દિવસ બાદ આજે ડોક્ટરે તેમને ઘરે જવાની મંજૂરી આપી છે. સૈફ હોસ્પિટલમાંથી ફોર્ચ્યુન હાઇટ્સ સ્થિત તેના જૂના ઘરમાં શિફ્ટ થઈ ગયો છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા અને પાપારાઝીઓની ભારે ભીડને જોઈને પોલીસે તેના ઘરની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે.   

Saif Ali Khan Discharged: होंठों पर हंसी, आंखों पर चश्मा, हॉस्पिटल से डिस्चार्ज हुए सैफ अली खान, सामने आई पहली झलक

આ રીતે સૈફ અલી ખાન પાપારાઝીને મળ્યો હતો 

સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૈફ અલી ખાન સફેદ શર્ટ, બ્લુ જીન્સ અને બ્લેક ચશ્મા પહેરીને જોવા મળ્યો હતો. તેણે હાથ ઉંચો કરીને પાપારાઝીને હેલો કહ્યું હતું.

Saif Ali Khan Discharged: होंठों पर हंसी, आंखों पर चश्मा, हॉस्पिटल से डिस्चार्ज हुए सैफ अली खान, सामने आई पहली झलक

ઘરની બહાર પોલીસ બેરીકેટીંગ 

કરીના કપૂર આજે ડિસ્ચાર્જ માટે હોસ્પિટલ પહોંચી હતી. કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી, તેઓ ઘરે જવા રવાના થયા હતા.  ડિસ્ચાર્જ થયા બાદ સૈફ તેના જૂના ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. કરીના અહીં પહોંચી ગઈ છે અને સલામતીને લઈને ચિંતિત લાગી રહી છે. આ ઘરની બહાર મીડિયા અને પાપારાઝીઓની ભારે ભીડ છે. જેને જોતા પોલીસે હવે બેરિકેડિંગ કરી દીધું છે.

ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા

આ ઘટના બાદ સૈફ અલી ખાનના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. તેના ઘરમાં વધારાના સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. હાલ વાયરીંગ અને ડક્ટ બંધ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. 

સૈફ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે

આ બધાની વચ્ચે પોલીસે સૈફ પર હુમલો કરનાર આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઉંમર 30 વર્ષ છે અને તે બાંગ્લાદેશનો નાગરિક છે. તે ત્યાં કુસ્તીનો ખેલાડી રહ્યો છે. આરોપી હાલ 14 દિવસના રિમાન્ડ પર છે અને પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે અને ઘણા ખુલાસા પણ કરી રહી છે.   

મહારાષ્ટ્રમાં પોલીસ થિયરી પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા

બીજી તરફ મહારાષ્ટ્રમાં વિપક્ષે પોલીસની થિયરી પર સવાલો ઉઠાવ્યા છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે હુમલાખોર 6 મહિના પહેલા બાંગ્લાદેશથી આવ્યો હતો? શું આ કોઈ કાવતરું છે? તેમને લાવવામાં આવી રહ્યા છે, 10 વર્ષથી ભાજપની સરકાર છે, બાંગ્લાદેશીઓ કેમ આવી રહ્યા છે. NCP (SC)ના નેતા જયંત પાટીલે કહ્યું કે પોલીસની વાર્તા પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ તે બાંગ્લાદેશી નાગરિક છે અને શું ખરેખર તે જ વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશી હતી ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
Advertisement

વિડિઓઝ

Vande Bharat Express: ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની મળી શકે છે ભેટ, રેલવે મંત્રીએ આપ્યા સંકેત
Surat Murder Case : સુરતમાં કાપડ દલાલની હત્યા કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ
Surat Video Viral: સુરત જિલ્લાના ઉમરાખ ગામે મહિલાઓ વચ્ચે થઈ છુટ્ટાહાથની મારામારી
AAJ No Muddo : આજનો મુદ્દો : ગરબાની ગરિમા પર સવાલ
Three Dies Of Electrocution: રાજકોટ અને આણંદમાં વીજ કરંટ લાગતા 3ના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
ગીરના સિંહ પર સંકટ: ત્રણ સિંહબાળ બાદ વધુ એક સિંહણનું મોત, વનવિભાગે આપ્યું આ પ્રાથમિક કારણ
ગીરના સિંહ પર સંકટ: ત્રણ સિંહબાળ બાદ વધુ એક સિંહણનું મોત, વનવિભાગે આપ્યું આ પ્રાથમિક કારણ
Rain:રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Rain :રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Railway News: ગુજરાતને મળી નવી  ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
Railway News: ગુજરાતને મળી નવી ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ,  57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ, 57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
Embed widget