Navsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલો
Navsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલો
નવસારીના જલાલપોરમાં પતિ પર પાડોશીનો હમલો થયો છે. પત્નીને જોઈને હોન કેમ વગાડ્યો તેમ કહીને પાડોશીએ દંપતિને માર માર્યો. જલાલપોરના અવધ કિંબરલીમાં પાડોશીએ દંપતી પર હુમલો કર્યો હતો. ભાવિન દેસાઈ પર પાડોશી જિગર પટેલની પત્ની સામે હોર્ન વગાડવાનો આરોપ. જીગર પટેલે હોર્ન વગાડવાના આરોપ મુદે ભાવિન તથા એમની પત્ની પર હુમલો કર્યો. લાકડીથી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. નાની નાની ઘટનાઓમાં મારામારીના બનાવ જાણે કે સાવ સામાન્ય બનતા જઈ રહ્યા છે. નવસારીના જલાલપોરમાં પતિ પર પાડોશીનો હમલો થતા પત્નીને જોઈને હોર્ન કેમ વગાડ્યો તેમ કહીને પાડોશીનો દંપતિને માર માર્યો.





















