શોધખોળ કરો
શિવસેનાની ડબલ ગેમ, અવિશ્વાસ પ્રસ્તાવ પર મોદી સરકારને ટેકો પણ સામનામાં ખોલ્યુ આ રાજ, જાણો વિગતે
1/5

વળી વિરોધમાં 147 સાંસદ છે, જ્યારે શિવસેનાના 18 સાંસદો મળીને આ સંખ્યા 165 થઇ જશે. અત્યાર સુધી 90 સાંસદો અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે વિરોધ તે કોઇ સ્પષ્ટ નથી થઇ શક્યું.
2/5

543 સાંસદો વાળી લોકસભામાં હાલ 11 બેઠકો ખાલી છે, એટલે કે લોકસભામાં સાંસદોની હાજરીની સંખ્યા 532 છે. આ દ્રષ્ટિએ બહુમતી માટે જરૂરી આંકડો 267 બેઠકોનો છે. અત્યારે બીજેપી પાસે 272 સાસંદોની સાથે સરકારના પક્ષમાં કુલ 295 સાંસદ છે. આ આંકડો 313 નો હોત, પણ શિવસેના પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું.
Published at : 20 Jul 2018 09:11 AM (IST)
Tags :
Uddhav ThackerayView More



















