શોધખોળ કરો

વારાણસીમાં નિર્માણાધિન ફ્લાઈઓવરનો એક હિસ્સો તૂટી પડતા 18ના મોત

1/3
 વારાણસી: કેન્ટ રેલવે સ્ટેશન નજીક નિર્માણાધિન ફ્લાઈઓવરનો એક હિસ્સો તૂડી પડતા 18 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકોની જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. હજુ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. જ્યારે હજૂ પણ કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જે વખતે દુરઘર્ટના બની તે વખતે ત્યાં ઘણી ભીડ હતી.

2/3
 અત્યાર સુધી પિલર નીચે દબાયેલા વાહાનો અંદરથી 18 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવકાર્યમાં લાગેલી એનડીઆરએફની ટીમ અનુસાર મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જાણકારી અનુસાર વારાણસી કેન્ટ રેલવે સ્ટેશન પાસે એક ફ્લાઈઓવર બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. આ બ્રિજનો એક હિસ્સો તૂડી પડતા કેટલાક વાહનો પણ દબાઈ ગયા છે.

3/3
 વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર છે. સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને સંભવિત મદદ કરવાનો ભરોસો આપ્યો છે. નાયબ સીએમ કેશવ પ્રસાદ મોર્ય અને મંત્રી નીલકંઠ તિનારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'

'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

Embed widget