શોધખોળ કરો

આર્મ્સ ડિલના હની ટ્રેપમાં ફસાવવાના આરોપમાં ઘેરાયા વરૂણ ગાંધી, કર્યો ઈન્કાર

1/3
નવી દિલ્લી: ભાજપના સાંસદ વરૂણ ગાંધી પર ગંભીર આરોપ લાગ્યા છે. આર્મ્સ ડીલમાં વ્હીસલ બ્લોઅરની ભૂમિકા ભજવતા એક વ્યક્તિએ પીએમઓને ચીઠ્ઠી લખી છે જે બાદ વરૂણ પર આરોપો લાગી રહ્યા છે. આ ચીઠ્ઠીમાં આરોપ છે કે હથિયારના વેપારી અભિષેક વર્માએ વિદેશમાં એસ્કોર્ટ દ્વારા વરૂણ ગાંધીને ફસાવવામાં આવ્યા. મામલો ત્યારનો છે જ્યારે તે ડિફેંસ કંસલટેટિવ કમિટીમાં સભ્ય હતા. વરૂણ અને અભિષેક બંને આ આરોપોને ખોટા ગણાવી રહ્યા છે.

2/3
ચીઠ્ઠી સાથે પૂરાવા મોકલ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વરિષ્ઠ વકીલ અને સ્વરાજ ઈંડિયાના નેતા પ્રશાંત ભૂષણે પણ આ મામલે પ્રેસ કોંફરંસ કરી હતી. વરૂણ ગાંધીની સ્પષ્ટતા આરોપોના જવાબમાં વરૂણ ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મારી સામેના આરોપો પાયા વિહોણા છે. જ્યારે હું 22 વર્ષનો હતો ત્યારે છેલ્લી વાર અભિષેક વર્માને મળ્યો હતો. તે પછી ન તો મળ્યો કે ન તો અમારી વચ્ચે વાતચીત થઈ. હું અભિષેક વર્માને એટલે ઓળખું છું કેમકે મારા તેમના માતા-પિતા રાજ્યસભામાં સાંસદ હતા. જે તથ્યોના અને પ્રમાણો પર આ વાત કરવામાં આવી છે તેને સાબિત કરવામાં આવે. આ મારી છબિ ખરડાવવા માટેનો પ્રયત્ન છે. હું પ્રશાંત ભૂષણ અને યોગેંદ્ર યાદવ પર માનહાનિનો દાવો કરીશ. અભિષેક વર્મા પર રક્ષા સોદામાં દલાલીનો આરોપો લાગતા રહે છે. અભિષેક વર્મા નેવી વોર રૂમ લિક કેસમાં પકડાઈ ચૂક્યો છે. અભિષેક વર્મા કોંગ્રેસના પૂર્વ સાંસદ શ્રીકાંત વર્મા અને વિમલા વર્માના દિકરા છે. અભિષેક વર્માએ નિવેદન આપ્યું છે કે એલેનના કથિત ઈમેઈલ અને ફોટો મનઘડત છે. મે ક્યારેય વરૂણ ગાંધી કે તેની સાથે જોડાયેલી એક પણ તસવીર પાડી નથી. અભિષેકે પોતાના નિવેદનમાં કહ્યું કે, એલેનના દાવા મુજબ 2002થી વરૂણ ગાંધીની અશ્લીલ તસવીરો મારી અને તેની પાસે છે તો આટલા સમયથી તેઓ ચૂપ કેમ હતા. વરૂણ પર લાગેલા આરોપો અંગે રક્ષા મંત્રીએ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી છે. (તસવીર- અભિષેક વર્મા)

3/3
શું છે હની ટ્રેપનો મતલબ? હની ટ્રેપનો મતલબ થાય છે છોકરી દ્વારા પ્રેમના જાળમાં ફસાવીને કામ કરાવવું. હથિયારના સોદામાં વ્હીસલ બ્લોઅર એડમંડ્સ એલેને 16 સપ્ટેમંબરે પ્રધાનમંત્રી કાર્યાલયને ચીઠ્ઠી લખી આરોપ મૂક્યો છે કે આર્મ્સ ડિલર અભિષેક વર્માએ પહેલા હની ટ્રેપની મદદથી વરૂણ ગાંધીને ફસાવ્યા અને હવે તેમને બ્લેકમેઈલ કરી રહ્યા છે. ડિફેંસ કંસલ્ટેટિવ કમીટિની સભ્ય વરૂણ ગાંધીને આર્મ્સ ડીલર અભિષેક વર્માએ હની ટ્રેપ કર્યા હતા. વેશ્યાઓ સાથે સમય વીતાવવા ઉપરાંત ડિફેંસ કંપનીઓની પ્રાઈવેટ કંપનીઓની પાર્ટીમાં પણ ગયા હતા. અભિષેક વર્મા વર્ષ 2000થી વરૂણ ગાંધીને ઓળખે છે. અભિષેકે વરૂણ માટે વિદેશી એસ્કોર્ટ પણ બોલાવ્યા અને ફોટો પણ પાડ્યા હતા. 2008માં અભિષેકના જેલમાંથી છૂટ્યા બાદ પણ વરૂણ ગાંધી 2012 સુધી અભિષેક વર્માના ફાર્મ હાઉસ પર જતા હતા. જ્યાં ડિફેંસ કંપનીઓના અધિકારીઓ ઉપરાંત વિદેશી અસ્કોર્ટસ પણ હાજર રહેતી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget