શોધખોળ કરો

મહિલાએ પુત્રના વીર્યથી સંબંધી યુવતીને બનાવી પ્રેગનન્ટ, આપ્યો જોડિયાં બાળકોને જન્મ, જાણો કેમ કરવું પડ્યું આ કામ?

1/7
 દીકરાના મોત પછી રાજશ્રીએ જર્મનીની સ્પર્મ બેન્કનો કોન્ટેક કર્યો અને સ્પર્મ ભારત લાવવા માટેની વાત કરી હતી. દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરીને પ્રથમેશના સ્પર્મને ભારત લાવવામાં આવ્યું.

2/7
 27 વર્ષના પ્રથમેશના લગ્ન થયા ન હતા. તેથી તેણે તેના સ્પર્મનો ઉપયોગ કરવાના હક માટે તેની માતા અને બહેનને નોમિનેટ કર્યા હતા.

3/7
 પ્રથમેશનો કોઈ ભાઈ નહતો. તેમનો પરિવાર ઈચ્છતો હતો કે તેમનો વંશ આગળ વધે. આ સંજોગોમાં જર્મનીના ડોક્ટરે વંશ વધારવા તેનું સ્પર્મ પહેલાંથી જ સ્ટોરેજ કરાવ્યું હતું.

4/7
 મહિલા તેના મૃત દીકરાના સ્પર્મનો ઉપયોગ કરીને દાદી બની છે. તેમણે તેમની એક સંબંધીને સરોગેસી માટે રાજી કરી હતી. તેના ખોળે 12 ફેબ્રુઆરીએ જોડિયા બાળકોનો જન્મ થયો છે. તેમાં એક દીકરો છે અને એક દીકરી છે. 48 વર્ષના રાજશ્રી પાટિલના દીકરાનું 2 વર્ષ પહેલાં જર્મનીમાં કેન્સરના કારણે મોત થઈ ગયું હતું.

5/7
2013માં પ્રથમેશને ભારત લાવવામાં આવ્યો. મુબંઈમાં તેની સારવાર થઈ રહી હતી અને સપ્ટેમ્બર 2016માં તેનું મોત થયું.

6/7
 રાજશ્રી પાટિલ વ્યવસાયે ટીચર છે. તેનો દીકરો પ્રથમેશ પાટિલ 2010માં જર્મનીમાં અભ્યાસ માટે ગયો હતો. થોડા સમય પછી ખબર પડી કે તેને બ્રેઈન કેન્સર છે. જે છેલ્લા સ્ટેજમાં હતું. સારવાર કરવાં છતાં સાજો ન થતાં ડોક્ટરોએ તેને ભારત પરત લઈ જવાની સલાહ આપી.

7/7
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પુણેથી એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. એક યુવકનો જીવ કેન્સરને કારણે ગયો પરંતુ તેના સ્ટોર કરેલ સ્પર્મથી બે બાળકોનો જન્મ થયો છે. તેનો પરિવાર હવે ખૂબ જ ખુશ છે અને ડોક્ટરોનો આભાર માન્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget