શોધખોળ કરો

Beauty Tips: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું આ છે બ્યુટી સિક્રેટ, જે તેની સ્કિને બનાવે બેહદ ખૂબસૂરત

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની સ્ટાઇલ બોલિવૂડથી હોલિવૂડ સુધી છવાયેલી છે. પ્રિયંકા અનેક વખત તેની ફ્લોલેસ સ્કિનને ફ્લોટ કરે છે.

Actress beauty screate:એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની સ્ટાઇલ બોલિવૂડથી હોલિવૂડ સુધી છવાયેલી છે. પ્રિયંકા અનેક વખત તેની ફ્લોલેસ સ્કિનને ફ્લોટ કરે છે. જો આપ પણ દેશી ગર્લ જેવી સ્કિન ઇચ્છતા હો તો આ ટિપ્સ અપનાવો

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેના શાનદાર  અભિનયની સાથે સાથે તેની ગ્લોઇંગ સ્કિન અને ખૂબસૂરતીના કારણે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.  પ્રિયંકા ચોપરાએ 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પરંતુ બંનેની સુંદર જોડી જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે, બંને વચ્ચે ઉંમરનું આટલું મોટું અંતર છે. તેની પાછળનું મોટું કારણ છે પ્રિયંકા ચોપરાની ફ્લોસલ સ્કિન, જે વધતી ઉંમરને માત આપે છે.

Beauty Tips: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું આ છે બ્યુટી સિક્રેટ, જે તેની સ્કિને બનાવે બેહદ ખૂબસૂરત

પ્રિયંકા અવારનવાર તેના ફેન્સ  સાથે તેના બ્યુટી સિક્રેટ શેર કરતી રહે છે. આપ પણ પ્રિયંકા જેવી ત્વચા મેળવવા માટે આ દિનચર્યાને અનુસરી શકો છો.

Beauty Tips: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું આ છે બ્યુટી સિક્રેટ, જે તેની સ્કિને બનાવે બેહદ ખૂબસૂરત

દહીં-હળદરનો ફેસ પેક
 ત્વચાની સંભાળ રાખવા માટે પ્રિયંકા તેના ચહેરા પર દહીં અને હળદરનો પેક લગાવે છે. જ્યારે પણ તે તેની ત્વચાને નિસ્તેજ થતી જુએ છે. તો તે અચૂક આ પેક લગાવે છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે.

Beauty Tips: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું આ છે બ્યુટી સિક્રેટ, જે તેની સ્કિને બનાવે બેહદ ખૂબસૂરત

સૂતા પહેલા નારિયેળ તેલ

પ્રિયંકા એક સામાન્ય પરિવારમાં ઉછરી છે, તેથી તે દાદીના પ્રિસ્ક્રિપ્શનની મદદથી તેની ત્વચાની સંભાળ રાખે છે. પ્રિયંકા પોતાનો મેકઅપ ઉતારવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. તમે સૂતી વખતે નારિયેળ તેલ લગાવીને પણ ચહેરો સાફ કરી શકો છો. નારિયેળનું તેલ લગાવીને થોડીવાર રહેવા દો અને પછી ભીના ટુવાલથી ચહેરાને હળવા હાથે લૂછી લો. આ તમારી ત્વચાને સ્વચ્છ અને હાઇડ્રેટેડ રાખે છે.

Beauty Tips: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું આ છે બ્યુટી સિક્રેટ, જે તેની સ્કિને બનાવે બેહદ ખૂબસૂરત

 ઓઇલ મસાજ
પ્રિયંકાના સુંદર વાળનું રહસ્ય હૂંફાળા નારિયેળ અને એરંડાના તેલની માલિશ છે. હેડ ચેમ્પી બાદ  પ્રિયંકા ગરમ રૂમાલથી તેના વાળ બાંધે છે. તે પછી શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર લગાવે છે. પ્રિયંકા નાનપણથી જ આવું કરતી આવી છે. તેનાથી વાળ કાળા અને જાડા છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget