શોધખોળ કરો

Amazon Great Indian Festival Sale: હજાર રૂપિયામાં મેકઅપની પૂરી 5 બ્રાંડેડ પ્રોડક્ટ, સેલમાં 200 રૂપિયાથી ઓછામાં ખરીદો કોસ્મેટિક્સ

Amazon Great Festival Sale: અમેઝોન પર 200 રૂપિયાથી ઓછી કિંમતની કોસ્મેટિક બ્રાંડ્સ મળી રહી છે.

Amazon Great Festival Sale: અમેઝોન પર હાલ કોસ્મેટિક્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. માત્ર હજાર રૂપિયામાં 5 બ્રાંડેડ મેકઅપનો સામાન ખરીદી શકાય છે. Eyeshadow, Primer, Makeup fixer જેવી અનેક પ્રોડક્ટ પર સેલ ચાલી રહ્યો છે, જેમાં તમને 200 રૂપિયાથી ઓછી કિંમતમાં સામાન મળી જશે.

Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u

1.Swiss Beauty Professional Liquid Concealer: મેકઅપમાં પરફેક્શન લાવવા માટે અમેઝોન પરથી Swiss Beauty Professional Liquid Concealer ખરીદી શકાય છે. આ કંસીલરની કિંમત 199 રૂપિયા છે પણ 15 ટકા છૂટ બાદ 170 રૂપિયામાં ખરીદી શકાય છે. આ કંસીલરમાં તમને Sand Sable Shade મળશે, જે બાકી શેડ્સની તુલનામાં સૌથી સસ્તું છે.ચહેરાના નાના ડાઘ કે Pigmentation ને છુપાવવા કંસીલર મદદ કરે છે. તેનો લુક સેમી મેટ છે અને વોટરપ્રૂફ પણ છે. એકવાર લગાવ્યા બાદ કલાકો સુધી કામ કરશે અને ચહેરાને સ્પોટલેસ ગ્લો આપશે.

2.Swiss Beauty Makeup Fixer Natural Aloe Vera: સ્વીસ બ્યૂટીના આ પ્રોડક્ટ પર અમેઝોન પર 26 ટકા છૂટ મળી રહી છે. Swiss Beauty Makeup Fixer Natural Aloe Veraની કિંમત 249 રૂપિયા છે પણ ડિસ્કાઉન્ટ બાદ 185 રૂપિયામાં મળી રહી છે. આ લગાવવાથી મેટ કે નેચરલ લુક આવે છે અને કલાકો સુધી મેકઅપ ઉતરતો નથી.

3.Swiss Beauty Ultimate 9 Color Eye Shadow Palette: ટ્રાવેલિંગ કે કોમ્પેક્ટ મેકઅપ કિટમાં સાતે રાખવા માટે  Swiss Beauty Ultimate 9 Color Eye Shadow Palette માત્ર 193 રૂપિયામાં મળી રહ્યું છે. તેની કિંમત 229 રૂપિયા છે, હાલ અમેઝોન પર 16 ટકાની છૂટ છે. તેનો લુક સેમી મેટ છે. આ પેલેટમાં પિંક, ન્યૂડ. બ્રાઉન કલરના છ શેડ્સ છે. ઘણી નાની સાઇઝ હોવાના કારણે તે હેંડબેગ કે વોલેટમાં સરળતાથી રાખી શકાય છે.

4.Blue Heaven Flawless Makeup Base Primer: આજકાલ મેકઅપ કરતાકરતા પહેલા પ્રાઇમર લગાવવાનો ટ્રેંડ છે. પ્રાઇમરથી મેકઅપનું ફિનિશ સારું આવે છે અને કોઈપણ પ્રકારની રેખાઓ દેખાતી નથી. આ પ્રોડક્ટ 209 રૂપિયામાં મળી રહી છે. અમેઝોન પર પ્રાઇમર પર 30 ટકા ડિસ્કાઉન્ટ છે. પ્રાઇમરને ફાઉન્ડેશન કે કોમ્પેક્ટ પહેલા ચહેરા પર લગાવવામાં આવે છે.

5. TYA Makeup Kit+ 5 PC Makeup Brush+2 PC Blender Puff Combo: પ્રોફેશનલ જેવો મેકઅપ કરવા માટે સારી મેકઅપ એક્સેસરીઝની જરૂર હોય છે. અમેઝોન પર તમને 61 ટકા ડિસ્કાઉન્ટ બાદ માત્ર 310 રૂપિયામાં આ મેક અપ કીટ મળી જશે. આ મેકઅપ કીટની કિંમત 789 રૂપિયા છે પરંતુ હાલ ડીલમાં ઘણી સસ્તી મળી રહી છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચોઃ Amazon Laptop Offers: ઓનલાઇન શોપિંગમાં અહીં મળી રહી છે સૌથી સસ્તી લેપટોપ ડીલ, 20 હજારથી ઓછી કિંમતમાં ખરીદો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
Embed widget