શોધખોળ કરો

Winter Beauty care: વિન્ટરમાં રાત્રે સૂતા પહેલા ફેસ પર આ ચીજ અચૂક કરો અપ્લાય, આવશે નેચરલ નિખાર

Winter Beauty care:ગ્લિસરિનમાં હ્યુમેક્ટન્ટ મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મ છે, એટલે કે, એવી  પ્રોપર્ટી છે  જે ત્વચાની અંદરથી અને હવામાંથી ત્વચાના ઉપરના સ્તર સુધી પાણી ખેંચે છે. તે મોશ્ચરને  લૉક કરી દે છે. જે સોફ્ટ અને ગ્લોઇંગ સ્કિન બનાવશે.

Best Winter Creams: જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ તેની અસર આપણી ત્વચા પર પણ થાય છે. ઠંડા પવનોથી બચવા માટે આપણે  ગરમ ઉની કપડાં પહેરીએ છીએ, પરંતુ જ્યારે ત્વચાને મોશ્ચરાઇઝ્ડ રાખવાની  વાત આવે છે ત્યારે આપણે તેમાં બેદરકારી દાખવીએ છીએ. આનું પરિણામ એ છે કે શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. ખાસ કરીને ચહેરો, જે સૌથી વધુ ખુલ્લા રહે છે. જો કે, જો તમે યોગ્ય ક્રિમ લગાવો છો, તો ત્વચા પર શિયાળાની અસરને નિયંત્રિત કરી શકાય છે, જેનાથી સ્કિન હાઇડ્રેઇટ રહેશે અને કુદરતી નિખાર પણ આવશે. એવા કેટલાક નેચરલ પ્રોડક્ટ છે , જે આપની સ્કિનને વિન્ટરમાં પણ હાઇડ્રેઇટ રાખશે.

આર્ગન ઓઇલ-ક્રિમ ખરીદો જેમાં આર્ગન તેલ હોય. આ તેલ વિટામિન-એ, ઈ, ઓમેગા-6, એન્ટીઓક્સીડેન્ટ જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર છે. આ જ કારણ છે કે તેને લિક્વિડ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. આર્ગન તેલ આધારિત ક્રીમ ત્વચાને ઊંડું પોષણ આપે છે, તેને નરમ અને ચમકદાર બનાવે છે. તેનાથી ડ્રાયનેસની સમસ્યા પણ દૂર થાય છે.

ગ્લિસરિનમાં હ્યુમેક્ટન્ટ મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મ છે, એટલે કે, એવી  પ્રોપર્ટી છે  જે ત્વચાની અંદરથી અને હવામાંથી ત્વચાના ઉપરના સ્તર સુધી પાણી ખેંચે છે. તે મોશ્ચરને  લૉક કરી દે છે. જે સોફ્ટ અને ગ્લોઇંગ સ્કિન બનાવશે.

વિટામિન-ઈથી ભરપૂર બદામનું તેલ ત્વચાને સ્વસ્થ કરવામાં મદદ કરે છે અને સાથે જ તેને કુદરતી ચમક પણ આપે છે. આ તેલ આધારિત ક્રીમ શિયાળાને કારણે શુષ્ક અને નિર્જીવ ત્વચાને નવું જીવન આપે છે. તેના નિયમિત ઉપયોગથી ફ્લેકી સ્કિનની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

હાયલ્યુરોનિક એસિડ  માત્ર સ્કિનના મોશ્ચર ને  જ લોક   કરતું નથી, પરંતુ  પોષણ આપવાની સાથે   સોફ્ટ લૂક પણ  આપે છે. એટલું જ નહીં, તે ત્વચાના વૃદ્ધત્વના સંકેતોને દૂર રાખવામાં પણ મદદ કરે છે.

જો તમારી ફેસ ક્રીમમાં શિયા બટર હોય, તો તમારે દિવસ દરમિયાન વારંવાર તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાની જરૂર નહીં પડે. આ એટલા માટે છે કારણ કે તેમાં એવા ઘટકો છે જે ત્વચાને લાંબા સમય સુધી મોઇશ્ચરાઇઝ રાખે છે. ઠંડા પવનો પણ ત્વચાના આ ભેજને નુકસાન પહોંચાડવામાં સક્ષમ નથી. એટલે કે, સવારે શિયા બટર આધારિત ક્રીમ લગાવવાથી તમારા ચહેરાની ત્વચા રાત સુધી નરમ રહેશે.

આપ નેચરલી સ્કિનને સોફ્ટ રાખવા માંગતા હોતો આ દેશી ઘી પણ લગાવી શકો છો. કોકોનટ ઓઇલ પણ રાત્રે સૂતી વખતે લગાવી શકાય.જે નેચરલ ગ્લો આપશે,

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈBIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચારKutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget