શોધખોળ કરો

Health Tips: આ રીતે પાણી પીવું સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક, જાણો પાણી પીવાની યોગ્ય રીત

આજકાલ લોકો ઘર કે ઓફિસમાં ગમે ત્યાં બોટલમાંથી ઉભા રહીને પાણી પીવા લાગે છે. આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જાણો પાણી પીવાની સાચી રીત.

સ્વસ્થ રહેવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. તમે બાળપણથી સાંભળ્યું હશે કે, જળ એ જ જીવન છે. શરીરના તમામ ભાગોને યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની જરૂર હોય છે. ખાસ કરીને ઉનાળામાં વધુ પાણી  પાણી પીવું જોઈએ. તીવ્ર સૂર્યપ્રકાશ અને પરસેવાના કારણે શરીરમાં પાણીની કમી થવા લાગે છે. જેના કારણે ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે. ઓછું પાણી પીવાથી આપણી ત્વચા અને વાળ પણ શુષ્ક થવા લાગે છે.  શરીરમાં બેક્ટેરિયા, વાયરસ જેવા ચેપનો પણ ખતરો રહે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરો વધુને વધુ પાણી પીવાની સલાહ આપે છે. જો કે, પીવાના પાણીની સાથે, પાણી પીવાની યોગ્ય રીત પણ મહત્વપૂર્ણ છે.

જો તમે ખોટી રીતે પાણી પીઓ છો તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આજકાલ મોટાભાગના લોકો ગ્લાસને બદલે બોટલમાંથી પાણી પીવે છે. ફ્રિજમાંથી ઠંડુ પાણી કાઢીને ઊભા ઉભા પીવા લાગે છે. જો કે  આ આદત ખોટી છે. જેના કારણે તમને ઘણું નુકસાન થઈ શકે છે.

હંમેશા ગ્લાસમાંથી પાણી પીવો

આજકાલ મોટાભાગના યુવાનો બોટલમાંથી પાણી પીવે છે. જે સ્વાસ્થ્ય માટે સારું નથી. જ્યારે આપણે બોટલમાંથી પાણી પીતા હોઈએ છીએ, ત્યારે આપણી પાસે માત્ર એક કે બે ઘૂંટડા પાણી પીને જ રહી જઇએ છીએ. આ માત્ર  તરસ છીપાવવા માટે હોય છે.  જેના કારણે આપણે ઓછું પાણી પી શકીએ છીએ. જો તમે બોટલ કરતાં વધુ પાણી પીઓ છો, તો એક સાથે ઘણા પ્રેશરથી પાણી પીવો છો. જે  પોષક તત્વોને નષ્ટ કરે છે. પાણી પીવાની સાચી રીત એ છે કે એક ગ્લાસમાં પાણી લઈને તેને શાંતિથી ઘૂંટડે ઘૂંટડે ઘૂંટીને પીવો. આ રીતો આખો ગ્લાસ પીવો

 બેસીને પાણી પીવો

બોટલમાંથી પાણી પીતી વખતે લોકો ઘણીવાર ઊભા રહીને પાણી પીવે છે. ઊભા રહીને પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે. આયુર્વેદમાં કહેવાયું છે કે, ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં પ્રવાહીનું સંતુલન બગડે છે અને પછી સાંધાની સમસ્યા થવા લાગે છે. એટલા માટે કહેવાય છે કે પાણી હંમેશા આરામથી પીવું જોઈએ. ધીમે ધીમે પાણી પીવાનો પ્રયત્ન કરો.

વધુ પડતું ઠંડુ પાણી ન પીવો

ઘણા લોકો ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢીને પીવા લાગે છે. આમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર ખોરવાઈ જાય છે. ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો અને શરદી થવાની શક્યતા રહે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે. તમારે હૂંફાળું પાણી પીવું જોઈએ. જ્યારે તે ખૂબ જ ગરમ હોય, ત્યારે રૂમ ટેમ્પરેચરમાં રાખો અને બાદ થોડું ઠંડુ થયા બાદ પાણી પીવો.  દરરોજ ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવાનો આગ્રહ રાખો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા

ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ

Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન

ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર

Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર

Embed widget