શોધખોળ કરો
આ કપલે કેવી રીતે ઘટાડ્યું 100 કિલો વજન, પહેલાની અને અત્યારની જુઓ તસવીરો

1/6

તેણે કહ્યું હતું કે, વજન વધ્યા બાદ એની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે તે ઘરની બહાર નીકળવા નહોતી ઇચ્છતી. તેના પગમાં દુ:ખાવો થતો હતો. પરંતુ હવે તે બદલાવ મહેસૂસ કરે છે.
2/6

જસ્મીન આ પહેલાં 2 વાર પ્રેગ્નેન્ટ થઈ ચુકી છે. આ કારણે પણ તેનું વજન વધ્યું હતું. બીજા બાળકની ડિલિવરી વખતે જસ્મીનનું વજન 136 કિલો થઈ ગયું હતું.
3/6

કપલે સૌથી પહેલાં ખાવામાંથી ખાંડ ઓછી કરી નાંખી અને જંક ફૂડને મેન્યૂમાંથી કાઢી જ નાંખ્યું હતું. લગભગ 10 મહિનામાં જસ્મીન 133 કિલોમાંથી 73 કિલોની થઈ ગઈ હતી અને જેરેમી એકલાએ 43 કિલો વજન ઓછું કર્યું હતું.
4/6

કેનેડા: એક કપલે એક વર્ષથી પણ ઓછા સમયમાં લગભગ 100 કિલો વજન ઉતારી દીધું છે. બન્નેએ 2018 ન્યૂ યર રિઝોલ્યુશન તરીકે વજન ઉતારવાનું શરૂ કર્યું હતું. હવે તેઓ ગર્વ સાથે બદલાવની કહાની શેર કરે છે.
5/6

જસ્મીને કહ્યું હતું કે, સૌથી પહેલાં આવું કરવાનો વિચાર ત્યાંથી આવ્યો જ્યારે તેણે તેની એક તસવીર ધ્યાનથી જોઈ. ક્રિસમસનો સમય હતો અને તેણે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ પોતાને બદલવા લાગી ગઈ હતી.
6/6

કપલનું કહેવું છે કે, આવું કરવું અઘરું નથી. કેનેડાના નોવા સ્કોટિયામાં રહેનારા જસ્મીન પેરેન્ટ અને જેરેમી ક્રાવલે સૌથી પહેલાં તેમના ડાયટમાંથી અમુક વસ્તુઓ દૂર કરી નાંખી ત્યાર બાદ સાથે-સાથે વર્કઆઉટ પણ શરૂ કરી દીધું હતું.
Published at : 10 Feb 2019 09:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
