શોધખોળ કરો

રોજ આ શુભ મૂહૂર્તમાં કરવામાં આવેલ કામ થાય છે અચૂક સફળ, જાણો, અભીજિત મુહૂર્તનું શું છે મહત્વ અને કેવી રીતે થાય છે ગણના

એવું માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. એટલે જ વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે.

જ્યોતિષ ટિપ્સ:એવુ માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. એટલે જ વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે.

એવું માનવામાં આવે છે કે કોઈ પણ કાર્ય શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ મુશ્કેલી વિના સફળ થાય છે. દરેક વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે એક ખાસ સમયની રાહ જુએ છે. લગ્ન, નવા ઘરમાં પ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્ય માટે લોકો શુભ સમયની રાહ જુએ છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાતને જાણે છે કે  24 કલાકમાં એવો મુહૂર્ત હોય છે, જેમાં કરેલું કામ ચોક્કસ પૂરું થાય છે. આ શુભ સમયની અને મુહૂર્તની વાતો ખાસ  જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ છે.

અભિજીત મુહૂર્તમાં કરો કોઇ પણ શુભકાર્ય

જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે, અભિજીત મુહૂર્ત 24 કલાકમાં અમુક સમય માટે નિયમિત રીતે આવે  છે. જ્યોતિષશાસ્ત્રમાં અભિજીત મુહૂર્તને શુભ માનવામાં આવે છે. આપ  કોઈ પણ શુભ કાર્ય આ દિવસના મૂહૂર્તમાં  શકો છો. આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય થઈ શકે છે.

જ્યોતિષીઓ કહે છે કે, અભિજીતનો અર્થ વિજય થાય છે. એવો સમય જે દરેક કાર્યમાં વિજય અને સફળતા લાવે છે. વર્ષમાં અનેક શુભ મુહૂર્ત હોય છે. પરંતુ જો આપ  કોઈ આપ કોઇ ખાસ કામ ઉતાવળમાં કરવા ઈચ્છો છો અને કોઈ શુભ દિવસ નજીક નથી. આવી સ્થિતિમાં  દિવસ દરમિયાન અભિજીત મુહૂર્તમાં આપ આ કામ કરી શકો છો. આ શુભ મૂહૂર્તમાં કરેલા કામના સફળતાની શક્યતા અનેક ગણી વધી જાય છે.

આ રીતે કરો અભિજીત મુહૂર્તની ગણના

અભિજિત મુહૂર્તની ગણતરી કરવાની પદ્ધતિ જ્યોતિષમાં જણાવવામાં આવી છે. દરરોજ અભિજિત મુહૂર્ત દિવસના 24 મિનિટ પહેલા એટલે કે બરાબર બપોર પછી અને 24 મિનિટ પછી હોય છે.

ભારતીય સમય અનુસાર  આ અભિજીત મુહૂર્ત  બપોરે 12 વાગ્યા પહેલા 24 મિનિટ અને બપોરે 12 વાગ્યા પછી 24 મિનિટ ચાલે છે. દિવસની આ 48 મિનિટ કોઈપણ કાર્ય માટે શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસના આ સમયે કરવામાં આવેલા કામમાં વ્યક્તિનો વિજય અને સફળતા મળવાની સંભાવના છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget